________________
३७०
उत्तराध्ययन सूत्रे
अथान्यां कथां कथयामि, सावधानतया शृणु - 'आसीत् कस्मिंश्चिन्महावने महानेको रक्ताशोकद्रुमः । तस्य शतशाखा आरन् । परन्तु तस्य च्छाया नासीत् इति ।' मदनिका प्राह- शतशाखान्वितस्य वृक्षस्यापिच्छाया नाभूदिति तु महदाश्वर्यम् । अतोऽस्याः कथायास्तत्त्वं कथय । सा माह- अधुना निद्रा आयाति । आगामि दिवसे कथयिष्यामि । राजाऽपि कथावशेषं श्रोतुकामस्तृतीयेऽप्यहि तस्या एवं वारकं ददौ । तस्यामपि रात्रौ राज्ञी कनकमञ्जरी दास्या मदनिकया एक हाथ मंदिर में चार हाथ वाली देव मूर्ति कैसे समा गई सो उसका तात्पर्य यह है कि उस मंदिर में चार हाथों वाला देव जो नारायण है वह रक्खा गया ऐसा जानना चाहिये। अब मै दूसरी कथा कहती हूं सुनोंकिसी एक महावनमें एक महान् लाल अशोकका पेड था । उसकी सौ शाखाएँ थीं । परंतु उसकी छाया नहीं थी । मदनिकाने फिर बीच में टेककर पूछा स्वामिन् ! यह बाततो समझ में नहीं आती है कि सौ शाखाएँ से युक्त होने पर भी उस अशोक वृक्ष की छाया नहीं पडती थी । आप तो वडे अचरज की बात सुनाती हैं। कृपाकर इस बात को भी स्पष्ट करदें तभी आगे कथा चलावे- कनकमंजरीने इसके समाधान निमित्त केवल इतना ही कहा कि मदनिके ! मुझे अब निद्रा आ रही है सो कल इसका समाधान करूंगी आज नहीं- आज तो यह कथा यहीं पर रहने दो । कथा को सुनकर राजा को भी मदनिका की तरह कुतुहल बना रहा - अतः कथावशेषको सुननेकी अभिलाषा से राजाने तृतीय दिवस એક હાથના મંદિરમાં ચાર હાથની મૂર્તિ કઇ રીતે સમાઈ તે તેનું તાત્પ એ છે કે, આ મંદિરમાં ચાર હાથવાળા જે નારાયણ છે. તેનું સ્થાપન કરવામાં આવ્યું હતુ તેમ જાણવુ જોઈએ. હવે હું બીજી કથા કહુ છું તેને સાંભળા—
ફાઇ એક મહાવનમાં લાલ અશોકનુ મેટુ એવુ વૃક્ષ હતુ અને સેા ડાળીએ હતી. પરંતુ એને છાયા ન હતી. મદનિકાએ ફરીથી વચમાં ખેલતાં કહ્યુ, સ્વામિની ! એતે સમજમાં નથી આવતું. કેમકે સેા જેટલી ડાળીચા હૈાવા છતાં પણુ એ અશેક વૃક્ષની છાયાં ન પડે એ કેમ બની શકે ? આપતા ઘણાજ અચરજની વાત સભળાવેા છે. કૃપા કરીને આ વાતને પણ સ્પષ્ટ કરી દે અને પછીજ કથાને આગળ વધારે. આથી મદનમ ́જરીએ કહ્યું, મદનિકા હવે મને નિદ્રા આવી રહી છે જેથી કાલે તારા સ ંશયનુ` સમાધાન કરીશ. આજે તેા આ કથા અહીંજ પૂરી કરીએ. આ પ્રમાણે કનકમ જરીએ વાતને અધુરી રાખતાં રાજાના મનમાં પણ ભારે કુતુહલ રહ્યુ. અને એ રીતે ત્રીજા દિવસે પણ પાતાના શયનભુવનના કનકમંજરીના વારા રાખવામ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩