________________
प्रियदर्शिनी टीका अ. १८ नगगतिर राजकथा
३६९
तस्मादधुनैवास्या रहस्यमेनां पृच्छामि । तिष्ठतु तावत् । यद्यहं रहस्यं पृच्छामि तदेयं मां मूर्खः कथयिष्यति । अर्धकथिता कथा तु वल्लभतरा भवति । अतः आगामिनी दिवसेऽप्यस्या एवं वारकं दास्यामि । येनार्द्धश्रुता वार्ता स्वयमेव पूर्णा भविष्यति, कौतूहलं च पूर्ण भविष्यति । तत आगामिनि दिवसेऽपि तस्या एवं वारं ददौ भूपतिः । तस्यामपि रात्रावलीकनिद्रां गते भूपती मदनिका माहस्वामिनि ! गतरायुक्तायाः शेषभागमापूर्य पुनरन्यां कामपि कथां कथय । सा माह - चतुर्हस्तो देवो हस्तचतुष्टययुक्तो नारायणो ज्ञेयः । न तु मानेन चतुर्हस्तः । मंदिर में चार हाथकी मूर्ति कैसे समा सकती है । अतः अभी ही इसका रहस्य जान लेना चाहिये । परन्तु मैं जो इससे इसबात को पूछता हूं तो यह मुझे मूर्ख समझेगी । इस लिये क्या जरूरत है पूछनेकी । यह स्वतः ही कल इसको अपने आप स्पष्ट कर देगी। जबतक कथा अधूरी रहा करती है तबतक वह बडी ही प्रिय लगती रहती है। इसलिये इस कथाकी समाप्ति निमित्त कल भी मैं इसको ही यहां पर आनेका अवसर दूंगा । इस प्रकार के विचार से राजाने दूसरे दिन भी उसको वहीं पर आने का आदेश दे दिया। रात्रि होने पर मदनिका सहित कनक मंजरी वहां पर पहिले से आ गई बादमें राजा भी आया । कथा सुनने के अभिप्राय से राजा निद्रा का मिस बनाकर सो गया। जब वह हालत मदनिकाने देखी तो उसने कनककमंजरी से कहा-देवि ! राजाजी सो चुके हैं अब आप अपनी कलकी कथा समाप्त कर और कोई दूसरी कथा सुनायें। कनकमंजरीने कहा ठीक है-कलजो तुमने यह शंका की थी कि કે, એક હાથના મંદિરમાં ચાર હાથની મૂર્તિ કઈ રીતે સમાઇ શકે ? આથી અત્યારે જ અનુ હુરય જાણી લેવુ જોઇએ. પરંતુ હું જો તેને આ વાત પૂછીશ તે તે મને મૂ માનશે, આથી એ પૂછવું' બરાબર નથી. આથી એ સ્વય' પાતે જ અને સ્પષ્ટ કરશે. જ્યાં સુધી વાર્તા અધુરી હાય છે ત્યાં સુધી તે પ્રિય લાગે છે. આ કારણે એ કથાની સમાપ્તિ નિમિત્તે હુ કાલે પણ તેને અહીં આવવાને અવસર આપીશ. આ પ્રકારના વિચારથી રાજાએ બીજે દિવસે પણ પાતાના શયન ભુવનમાં એને ખાવવા આદેશ આપ્યું. ર ત થતાં મદનમાંજરી પેાતાની દાસી મદનિક.ની સાથે પહેલાંથી જ ત્યાં આવી પહોંચી. આ પછી રાજા આવ્યા પરંતુ વાર્તા સાંભળવાની અભિલાષાથી સુઇ જવાનું બહાનુ કરીને તે પોતાના પલ ગમાં ગુપચુ પે પડી ગયા. જ્યારે આ સ્થિતિ મદનિકાએ જોઇ ત્યારે તેણે કહ્યું કે, દેવી! રાજ સુઈ ગયા છે. માટે હુયે આપ ગઈ કાલની અધુરી વાર્તા આજે ચાલુ કરી. અને બીજી પણ કથા સંભળાવા કનકમ'જરીએ કહ્યું ડીડ છે. કાલે તે જે શંકા કરેલ હતી કે,
Ο
४७
उत्तराध्ययन सूत्र : 3