________________
प्रियदर्शिनी टीका अ. १८ द्विमुखराजकथा
३४१ एकदाऽऽस्थानमण्डपे सिंहासनस्थितो राजा देशान्तरादागतं दृतं कौतुकात् पृष्टवान्-त्वयाऽनेकराज्यानि दृष्टानि । कथय, तेषु किं वैशिष्टयमस्ति, यन्मम राज्ये नास्ति । दूतेनोक्तम्-राजन् । भवद्राज्ये चित्रशाला नास्ति । तद्ववचनं श्रुत्वा राजा गृहनिर्माण कलाभिज्ञान् शिल्पिन: समाहूय प्रोवाच युष्माभिर्ममार्थेऽभूतपूर्ण चित्रशाला करणीया ? तेऽपि 'आदेश प्रमाणम्' इत्युक्तवा शुभे दिने चित्रशालानिर्माणेच्छया भुवः खातं कर्तुं प्रारेभिरे। खातं खनद्भिस्तैः पञ्चमदिवसे तस्माद् भूतलात् ते'नसा भासमान रत्नमयं मुकुटं लब्धम् । ततः शिल्पिनस्तवृत्तान्तं राज्ञे निवेदितवन्तः। राजाऽपि परिवारेण सह सहर्षस्तभोगते हुए अपना समय आनंद के साथ व्यतीत करते थे। एक समय की बात है कि आस्थानमंडप में बैठे हुए राजाने देशान्तर से आये हुए पक दत से कौतुक के साथ पूछा-तुमने तो अनेक राज्य देखे हैं कहो उनमें ऐसी क्या विशिष्टता देखी हैं जो मेरे राज्य में तुमको दिखलाई न पड़ती हो। राजाकी बात सुनकर दूतने कहा-महाराज ! आपके राज्य में चित्रशाला नहीं है। दूतकी बात सुनकर राजाने गृह निर्माण में विशेष अभिज्ञ शिल्पियों को बुलवाकर उन से कहा-आपलोग मेरे लिये एक अभूतपूर्व चित्रशाला निर्मित करें। शिल्पियोंने राजाकी आज्ञा प्रमाण कर चित्रशाला बनाने का कार्य प्रारंभ किया। सब से पहिले उन्होंने नीव खोदी । पांचवे दिन उन लोगों को तेज से चमकता हुआ एक रत्नमय मुकुट वहां मिला। यह बात शिल्पियोंने राजा से प्रकट की। राजाने भी बडे આનંદ થી વિતાવતાં હતાં. એક સમયની વાત છે કે, જ્યારે આસ્થાનમંડપમાં બેઠેલા રાજાએ દેશાંતરથી આવેલા એક દૂતને કૌતુકની સાથે પૂછયું, તમોએ તે અનેક રાજ્ય જોયાં છે તો કહા ! એમાં કઈ વિશિષ્ટતા જોઈ કે, જે મારા રાજ્યમાં તમારા જોવામાં આવતી ન હોય. રાજાની વાત સાંભળીને દૂતે કહ્યું, મહારાજ ! આપના રાજ્યમાં ચિત્રશાળા નથી. દૂતની વાત સાંભળીને રાજાએ ગૃહનિર્માણમાં અત્યંત જાણકાર એવા શિલ્પિઓને બોલાવીને તેમને કહ્યું, તમે લેકે મારા માટે એક સર્વાગ સુંદર એવી ચિત્રશાળા તૈિયાર કરે. રાજાની આજ્ઞાને માનીને શિલિપઓએ ચિત્રશાળા બનાવવાનો પ્રારંભ કર્યો. સહુથી પહેલાં તેમણે પાયે એવો આ કામ પાંચ દિવસ સુધી ચાલ્યું. પાંચમા દિવસે તેમને ત્યાંથી તેજથી ચમકતો રત્નમય મુગટ ખોદકામમાં મળ્યો. આ વાત શિપિઓએ રાજાની પાસે જઈને કહી. રાજાએ અત્યંત હર્ષથી સપરિવાર આવીને તે મુગટને લીધે અને શિકિપ
उत्त२॥ध्ययन सूत्र : 3