________________
३२४
उत्तराध्ययनसूत्रे
अस्य स्थानेऽन्यं दण्डं तुभ्यं ददामि। ततः का हानिस्तव । एवं विप्रेणोक्तोऽपि स दण्डं दातुं नोद्यतस्तदा न्यायाधीशः प्रोक्तवान-कथं त्वमस्मै दण्डं न ददासि ? तदा सोऽब्रवीत-अस्य दण्डस्य प्रभावेणारं नृपो भविष्यामि । तर्हि भवन्त एवं कथयन्तु-किमेवंविधो दण्डः कस्मैचिद दीयते । तदा न्यायाधीशो विहस्याब्रवीत्-यदात्वं राजा भवेस्तदैको ग्रामस्त्वयाऽस्मै विप्राय दातव्यः। स न्यायाधीशवचन तथेति प्रतिपद्य दण्डमादाय स्वगृहमागतः। स द्विजोऽपि स्वस्थानमागत्य स्वजातीयानेवमब्रवीत्-चाण्डालबालको बलान्मम दण्ड गृहीतवान । अतः कथंचि तं हत्वा दण्डं वयं गृह्णीमः । ब्राह्मणानामिम विचारं कथंचिदवगम्य करइस दंड से कुछ तात्पर्य है सो मै तुमको इस दंड के स्थान में दूसरा दंड देता हूं यह दंड तुम मुझे देदो-इस में तुम्हारी हानि ही क्या है। जब ब्राह्मणने इस तरह से कहा तो भी करकण्ड्रने उसकी बात नहीं मानी। तब न्यायाधीशने कहा हे करकण्ड ! क्या बात है जो तुम इसको बदले में भी दंड नहीं दे रहे हो? तब करकण्डने न्यायाधीश से कहा-सुनिये मैं इस दंडके प्रभाव से राजा बनूंगा, अतः आप स्वयं विचारे कि फिर मैं ऐसे उपयोगी दंडकों किसी दूसरे को कैसे दे दूं। करकंडूकी बात सुनकर न्यायाधीशको हँसी आ गई, उन्होंने कहा खैर-जब तुम राजा हो जाओगे तब एक ग्राम इस ब्राह्मण को दे देना। इस प्रकार करकण्डू न्यायाधीश के वचनकों प्रमाण मानकर और दंड को साथ में ले कर अपने घर पर आ गया। द्विजने भी घर पर आकर अपने सजातीयों से ऐसा कहा-कि-देखो-चांडाल के बालकने बलपूर्वक मेरा दंड छीन लिया है, अतः मैं उसको जैसे भी बनेगा वैसे मारकर उस दंडको છે માટે આ દંડને બદલે હું તને બીજો દંડ આપું અને આ દંડ તું મને આપી દે આમાં તને કયું નુકશાન છે? જ્યારે બ્રાહ્મણે આ પ્રમાણે કહ્યું ત્યારે કરકએ તેની વાતને માની નહીં ત્યારે ન્યાયાધીશે કહ્યું, કરકન્તુ એવી કઈ વાત છે કે, તું એને બદલીમાં દંડ આપતે નથી? ત્યારે કરકÇએ ન્યાયાધીશને કહ્યું સાંભળો ! હું આ દંડના પ્રભાવથી રાજા બનીશ આચી આપજ વિચારે કે, આ ઉપગી દંડ કઇ બીજાને આપી દે ખરે! કરકન્વની વાત સાંભળીને ન્યાયાધીશને હસવું આવી ગયું અને તેણે કહ્યું. ખેર ! જ્યારે તું રાજા બની જાય ત્યારે આ બ્રાહ્મણને એક ગામ આપી દેજે. આ પ્રમાણે કરકÇ ન્યાયાધીશના વચનને માન્ય કરીને એ દંડ લઈ પિતાને ઘેર પહોંચ્યો. બ્રાહ્મણે પણ પોતાને ઘેર જઈને પિતાના જાતભાઈ એને એવું કહ્યું કે, જુઓ ! ચાંડાલના બાળકે બળપૂર્વક માર દંડ આંચકી લીધે છે. જેથી હું જેમ બનશે તેમ તેને મારીને પણ એ દંડ પાછો લઈ આવીશ. કર
उत्त२॥ध्ययन सूत्र : 3