________________
३१६
उत्तराध्ययनसूत्रे प्रमादं परित्यज्य किमपि प्रयतितव्यम् । इति विचार्य कृत चतुःशरणा महाशया सा राज्ञी सकलान् जीवान् क्षमयित्वा, स्वपूर्वकृतपापं, निन्दित्वा. अरण्यनिस्तरणावधिकं साकारानशनं कृत्वा पञ्चपरमेष्टिनो नमस्कृत्य च, दिङ्मूढत्त्वात् स्वनगरस्य मार्गमजानती काश्चिद्दिशमुद्दिश्य सत्वरं गन्तुं प्रवृत्ता। एवमेकाकिनी गच्छन्ती पद्मावती दीर्धमार्गमतिक्रम्य तत्र कंचिदेकं तापसमपश्यत् । तं तापसं दृष्ट्वा पद्मावती महोदधौ भग्नप्रवहणोऽन्यं प्रवहणमागतमुपलभ्य यथानन्दमनुभवति, तथवानन्दमनुभवितवती । कृतप्रणामां तां स द्वारा मरण का भय प्रतिक्षण बना हुआ है। इसलिये बुद्धिमानी से कुछ इस विषय में प्रयत्न करना चाहिये । प्रमाद से काम बिगड़ जाता है। इस प्रकार सोच समझकर रानी समस्त जीवों को क्षमापना कर चार शरणों को अंगीकार करके शुद्ध आशयसंपन्न बन गई
और पूर्वकृत पापों की निंदा करके “अरण्य से जबतक मैं मेरा निस्तरण नहीं होगा तबतक मैं साकार अनशन से रहूंगी” इस प्रकारका नियम लेकर और पंचपरमेष्ठियों को नमस्कार कर वह वहां से दिग्मूढ होने की वजह से अपने नगर के मार्ग को नहीं जानती हुई भी किसी एक दिशाकी और शीघ्र ही चली । चलते २ जब यह जंगल का बहुत कुछ मार्ग तय कर चुकी तब इसको एक तापस दिखलाई पडा, उसको देखते ही जैसे कोई भग्न प्रवहणवाला नाव व्यक्ति अन्य प्रवहण को आता हुआ देखकर आनंद का अनुभव करने लगता है उसी प्रकार इसको भी आनंदका अनुभव होने लगा। प्रणाम करने पर इससे उस तापમરણને ભય પ્રતિક્ષણ રહેલ જ છે. માટે આ બાબતમાં બુદ્ધિથી કામ લેવું જોઈએ. પ્રમાદથી કામ બગડી જાય છે. આ પ્રમાણે ખૂબ વિચાર કરીને રાણીએ સઘળા જીવેની ક્ષમાપના કરી ચાર શરણાનો અંગિકાર કરી, શુદ્ધ આશય સંપન્ન બની ગઈ. અને પૂર્વકૃત પાપની નિંદા કરીને “જંગલમાંથી જ્યાં સુધી મારો છુટકારે નહીં થાય ત્યાં સુધી હું સાકાર અનશનથી રહીશ” આ પ્રકારને નિયમ લઈને અને પંચપરમેષ્ટીને નમસ્કાર કરીને તે ત્યાંથી દિમૂઢ હવાના કારણથી પિતાના નગરના મારગને ન જાણતી હોવા છતાં કે એક દિશાની તરફ ઝડપથી ચાલવા લાગી. ચાલતાં ચાલતાં જ્યારે તે એ જંગલનો ઘણે એ ભાગ ઓળંગી ચૂકી ત્યારે તેને એક તાપસ દષ્ટિએ પડયા. તેને જોતાં જ જેમ કેઈ તુટી પડેલા દિલને માણસ બીજાને પિતાની તરફ આવતા જોઈને આનંદિત બને છે. આ જ પ્રકારે એ રાણીને પણ આનંદને અનુભવ થવા લાગે. પ્રણામ કરવાથી તેને એ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩