________________
प्रियदर्शिनी टीका अ. १८ करकण्डराशःकथा मृगीव भयवितला सा राज्ञी उच्चै रुदितवती । राझ्या रुदितशब्दं श्रुत्वा तस्या दुःखेन दुःखिता पक्षिणोऽप्युच्चैरुदितवन्तः । ततः कथंचित् किंचिद् धैर्यमपलम्ब्य पद्मावती एवं चिन्तितवती-स्वकतकर्मवशादेव पाणिनः सुख दःखान्यधिगच्छन्ति। ममापीयमापत्तिः पूर्वकृतदुष्कृतवशादेव समापतिता। अतिचिक्कणोऽयं कर्मनलो रोदनजलैरपनेतुं न शक्यते । अतो मया रोदनं न कर्तव्यम् । इदमरण्यं सिंह व्याघ्रादिश्वापदसमाकुलमस्ति । अत्र मरणाद्यापत्तेराशङ्काऽपि वर्तते । अतः गई। यूथ से भ्रष्ट मृगी की तरह अशरण बनी हुई इसने वहां ज्यों ही चारों ओर अपनी दृष्टि फैलाई कि इसको जंगल के सिवाय और कुच नहीं दिखाई पड़ा। भय से विह्वल होकर यह जोर २ से रोने लगी। वहां के पक्षियों ने ज्यों ही इसका रोना सुना तो वे बिचारे भी इसके दुःख से दुःखित होकर इसी के साथ रोने लग गये । रानी ने विचारा कि-अब यहां रोने से काम नहीं चलेगा। फिर कुछ धैर्य धारण कर उसने विचार किया कि-अपने २ कर्मों के अनुसार ही प्रत्येक प्राणी सुख और दुःख भोगा करता हैं। मुझे भी जो इस आपत्ति का साम्हना करना पड़ा है उसमें भी मेरा पूर्वोपार्जित अशुभ दुष्कर्म ही कारण है। इस रोदनरूप जल के द्वारा अति चिक्कण इस कर्मरूप रजका अपनयन नहीं हो सकता है। अतः यहां रोना व्यर्थ है। यह जंगल सिंह, व्याघ्र आदि श्वापदों से समाकुल है। यहां सुरक्षित होकर ठहरने में भी आशंका है। क्यों कि इन जीवों के રથી ઉતરતી મૃગલાની માફક ધીર ધીર તેના ઉપરથી ઉતરી ગઈ. અને જળમાં તરતી કરતી તે કિનારા ઉપર પહોંચી ગઈ પિતાના જુથથી જૂદી પડેલી મૃગલીની માફક અશરણુ બનેલી રાણીએ જ્યારે ચારે બાજુ પિતાની દષ્ટિ ફેરવી તો તેને જંગલના સિવાય કશું પણ નજરે ન પડયું. આ કારણે ભયથી વિહળ બની તે જોર જોરથી એકદમ રોવા લાગી. ત્યાંના પક્ષીઓએ જ્યારે તેનું આવું રૂદન સાંભળ્યું કે તેઓ બિચારા પણ તેના દુઃખથી દુઃખિત બની તેની સાથે સેવા લાગ્યા. રાણીએ વિચાર્યું કે હવે અહીં રેવાથી કોઈ અર્થ સરવાને નથી. પછી તેણે હૈયે ધારણ કરીને વિચાર્યું કે, પિતપોતાના કર્મ અનુસાર જ પ્રત્યેક પ્રાણી સુખ અને દુઃખને ભોગવે છે. મારે પણ જે આ આપત્તિનો સામનો કરવો પડયે છે. તેમાં મારું પૂર્વોપાત અશુભ દુષ્કર્મ જ કારણરૂપ છે. આ રૂદનરૂપ જળથી અતિ ચીકણા આ કમરૂપ રજનું અપનયન થઈ શકવાનું નથી. આથી અહીં રહેવું વ્યર્થ છે. આ જંગલ સિંહ, વાઘ આદિ હિંસક પશુઓથી ભરેલું છે. અહીં સુરક્ષિત થઈને રહેવાની પણ શક્યતા નથી. કેમકે આ હિંસક વૃત્તિના જીથી
उत्त२॥ध्ययन सूत्र : 3