________________
३१४
उत्तराध्ययनसूत्रे ग्नेरिव दुःसह मसोढपूर्व त्वद्वियोगजनितं दुःखं कथं सहिष्ये । इदं त्वद्वियोगजनितं दुःखं घटे समुद्र इव मम हृदये न माति । सम्प्रत्यहं किं करोमि ! छ गच्छामि ? स्वदुःखं कस्मै निवेदयामि ? इत्यादि विलयन् दुःख समाक्रान्त चित्तो राजा गजचरणन्यासानुसारेण चम्पापुयाँ समागतः ।
___ इतश्च गजः पद्मावतीमादाय सिंहव्याघ्रादिभयङ्करमाणिगणसंकुले महारण्ये समागतः। पिपासाकुलः स करी तत्रैकस्मिन् सरोवरे प्रविष्टः । यथा ऐरावतः समुद्रे क्रीडति, तथैव स तस्मिन् सरोवरे क्रीडति । एवं क्रीडापरे तस्मिन् गजे सा राज्ञी तस्य पृष्ठात् महागिरे मृगीव शनैरवतीर्य हंसीव सरोवरं ती| तटप्रदेशे समागता । तत्र भयप्रदं महारण्यं परितः पश्यन्ती यूथभ्रष्टतेरे इस दवाग्नि के समान दुःसह अभूतपूर्व वियोगजनित दु:ख को कैसे अब सहन कर सकूँगा। घट में जैसे समुद्र नहीं समा सकता हैं उसी प्रकार हे रानी! तेरा यह वियोग दुःख मेरे हृदय में नहीं समा रहा है। अब इस समय मैं क्या करूँ-कहाँ जाऊँ-किससे अपनी इस विपत्ति की कथा बहूं। इस प्रकार विलाप करते २ राजा वहां से हाथी के पदचिह्नों का अनुसरण करते हुए पीछा चंपापुरी ही वापिस लौट आये।
उधर हाथी पद्मावती को लेकर सिंह, व्याघ्र आदि भयंकर प्राणियों से समाकुल महारण्य में जा पहुँचा। वहां एक सरोवर था। उसमें पानी पीने के लिये यह उतरा। जब यह पानी पी चुका तो समुद्र में ऐरावत की तरह वह उसी में क्रीडा करने लग गया। क्रीडा में विशेष मग्न इसके होने पर महापर्वत से मृगी की तरह रानी उसके उपर से धीरे से उतर गई। और सरोवर से तैर कर तट पर आજેવા દુઃસહ અભૂતપૂર્વ તમારા વિયેગના દુઃખને કઈ રીતે સહન કરી શકીશ? ઘટતાં જે રીતે સમુદ્ર સમાઈ શકતું નથી તે પ્રકારથી હે રાણી ! તારૂં આ વિગ : भा। ध्यभा समातु नयी. वे मा समयेशु ४३१४५i 16 ? કોને મારી આવી વિપત્તિની કથા કરૂં? આ પ્રમાણે વિલાપ કરતાં કરતાં તે રાજા ત્યાંથી હાથીના પગલાને જોતાં જોતાં ચંપાપુરીમાં પાછા ફર્યા.
આ તરફ હાથી પદ્માવતીને લઈને સિંહ, વાઘ, આદિ ભયંકર પ્રાણુઓથી ભરેલા મહા અરણ્યમાં પહોંચે. ત્યાં એક સરોવર હતું તેમાં પાણી પીવા માટે તે ઉતર્યો. જ્યારે તે પાણી પી ચુક્યો ત્યારે સમુદ્રમાં રાવતની માફક તે એ સરોવરમાં કીડા કરવા લાગ્યા. ક્રીડામાં વિશેષ મગ્ન થઈ જવાથી, મહાપર્વત ઉપ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩