________________
प्रियदर्शिनी टीका अ. १८ करकण्इराक्षःकथा तापसः पृष्टवान-पुत्रि ! त्वं काऽसि ? कथमिहैकाकिनी समायाताऽसि ? ततः सा प्राइ-महाभाग ! मां राज्ञश्वेटकस्य पुत्री चयाधीशस्य दाधवाहनस्य वधू पद्मावतीं जानातु। अहं मदोन्मत्तेन गजेनात्रानीताऽस्मि । इत्यादि सकलं स्ववृत्तान्त तापसाय निवेदितवती । तदनु तापसः माह-पुत्रि ! अहं तव पितू राज्ञश्चेटकस्य मित्रमस्मि । अतस्त्वं भयं शोकं च मा कुर्याः। इत्युक्त्वा स तापसश्रेष्ठः पक्रफलादिभिस्तस्या आतिथ्यमकरोत् । ततः स तापसः तां सहादाय बनान्तप्रदेशावधि समागत्य प्रोवाच भद्रे ! इदं पुरोवति दन्तपुरनामकं पुरं विद्यते सघोहलकृष्टायां भूमौ न मे गन्तुं कल्पते । अत इतोऽग्रेत्वं निर्भयागच्छ । सने पूछा कि पुत्रि! तुम कौन हो? और क्यों यहाँ अकेली आई हुई हो? तापसकी इस बातको सुनकर रानीने उस से अपना सब हाल कहा कि-मैं राजा चेटककी पुत्री हूं और चंपापुरी के राजा दधिवाहनकी रानी हूं। मेरा नाम पद्मावती है। मुझे एक मदोन्मत्त गज यहां पर हरकर ले आया है । तापसने जब पद्मावती के मुख से इस प्रकार का हालचाल सुना तब उसने उससे धैर्य बंधाते हुए कहापुत्री ! अब तू चिन्ताभय एवं शोक मत कर । मैं तेरे पिता चेटक का मित्र हूं। इस प्रकार कहकर उस तापसने पद्मावतीका पके फलादिकों द्वारा अतिथि सत्कार किया। पश्चात् वह उसको साथ लेकर आगे चला और चलते २ उस जंगलको पार कराकर उससे बोलाभद्रे ! देखो यह साम्हने भद्रपुर नामका नगर दिखता है सो तुम इस में होकर अब निर्भय रीति से आगे चली जाना । मैं तुम्हारे साथ चलता-परंतु इस समय भूमि हलों से जोती जा रही है अतः તાપસે પૂછ્યું કે, હે પુત્રી ! તમે કોણ છો, અને અહીં એકલી શા માટે આવી છે? તાપસની આ વાતને સાંભળીને રાણી એ તેને પોતાને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યું. કે હું રાજા ચેટકની પુત્રી છું અને ચંપાપુરીના રાજા દધિવાહનની પત્ની છું મારું નામ પદ્માવતી છે. મને એક મદમત્ત હાથી ઉપાડીને અહીં લઈ આવેલ છે. તાપસે જયારે પદ્માવતીના મોઢેથી આ પ્રકારની હકીકત સાંભળી ત્યારે તેને વૈર્ય આપતાં કહ્યું કે, પુત્રી ! હવે તું ચિંતા, ભય અને શેક ન કર. હું તારા પિતા ચેટક મિત્ર છું. આ પ્રમાણે કહીને તે તપસ્વીએ પદ્માવતીને પાકા ફળ આદિથી સત્કાર કર્યો, પછીથી તે તેને સાથે લઈને આગળ ચાલ્યા અને ચાલતાં ચાલતાં જંગલને વટાવ્યા બાદ તે બે લ્યા હે ભદ્રે ! આ સામું દેખાય તે ભદ્રપુર નગર છે. એટલે તેમાં જઈને હવે તું નિર્ભયતાથી રહેજે. હું તારી સાથે આવત પરંતુ આ સમયે જમીનમાં હળ ચાલી હેલ છે–ચાતુર્માસ છે, જેથી તેની
उत्त२॥ध्ययन सूत्र : 3