SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ३०२ उत्तराध्ययनसूत्रे युगपद्वादितैर्भम्भाभेरीनादैश्च सर्व जगत् शब्दमयं जातम् । तदा सहस्रशो मङ्गलपाठका मङ्गलवाक्यानि पठन्ति स्म । गायका मधुरगीतेः श्रोतृणां श्रवणेषु सुधाधारामिव वर्षयन्ति स्म । इत्थं महद्धिभिः सकलजनानां मनांसि मोदयन् भक्तिभावामृतैः सुकृतिनां मनांसि सिञ्चन् , कल्पदुम इव याचकजनेभ्यो दानं ददानः आत्मानमुत्कृष्टसंपदामास्पदं मन्यमानोऽसौ दशार्णभूपतिः स्वपरिवारेण सह, पौरजनेन सह तथा-ग्राममुख्य सुतेन तेन वसुमित्रेण सह समवसरणसमीपे समागतः। ततः स दशार्णभद्रभूपो महामणिमाणिक्यादि विभूषितां चतुरङ्गिणी सेनां सामहजार ध्यजाएँ जो कि आकाश में फहराती हुई साथ में चल रही थी। इस समय वंशी, वीणा, मृदंग, कांस्य, ताल आदि विविध वाद्यो द्वारा तथा एक ही साथ वादित भंभा, भेरी आदि के नादो द्वारा शब्दाद्वैतवादी का सिद्धान्त पुष्ट किया जा रहा था। क्यों कि इस समय शब्दों के सिवाय और कुछ सुनने में नहीं आ रहा था। हजारों मंगलपाठकजन मांगलिक वाक्यों का पठन कर रहे थे। गायकजन मधुर गीनों द्वारा श्रोताओं के कर्णकुहरों में अमृतकी वर्षा जैसी कर रहे थे। इस प्रकार बडे ठाटबाट से समस्तजनों के मन को मुदित करते हुए प्रभु की भक्तिभावरूप अमृत से सुकृतिजनों के मन को सिंचित करते हुए कल्पवृक्ष के समान याचकजनों को दान देते हुए, दशार्ण भूपति अपने को बहुत ही अधिकरूप से उत्कृष्ट पुण्यरूप संपत्ति का आश्रय मानकर पौरजनों के एवं वसुमित्र के साथ चलते २ समवसरण के समीप आ पहुँचे। जब इन्होंने आंख उठाकर वेश कीमती ઉંચે ઉંચે ફરકતી સાથે જઈ રહી હતીઆ સમયે, બંસરી, વીણા, મૃદંગ, ઝાંઝ આદિ વિવિધ વાજીંત્રો દ્વારા તથા એક જ સાથે વાગતા ભંભા, ભેરી, આદિના નાદથી શબ્દાદ્વૈતવાદીને સિદ્ધાંત પુષ્ટ કરાઈ રહેલ હતે. કેમ કે, આ સમયે શબ્દો સિવાય બીજું કાંઈ પણ સાંભળમાં આવતું ન હતું. હજારો મંગળ પાઠક જ માંગલિક વાકયે બેલી રહ્યા હતા. ગાનારાઓ મધુર ગીત દ્વારા શ્રોતાઓના કણમાં અમૃતની વર્ષા જેવું સંભળાવી રહ્યા હતા આ પ્રકારે ઘણુ ઠાઠમાઠ સાથે સઘળા જનોના મનને આનંદિત કરતા પ્રભુની ભકિત ભાવરૂપ અમૃતથી સુકૃતિ જનના મનમાં સંચિત કરતા કરતા, કલ્પવૃક્ષ સમાન યાચક જનેને દાન દેતા દેતા, દશાણભૂપતિ પોતાને ઘણુજ અધિકરૂપથી ઉત્કૃષ્ટ પુણ્યરૂપ સંપત્તિના કતા માનીને પુરજને તેમજ વસુમિત્રની સાથે ચાલતાં ચાલતાં સમવસરણની પાસે આવી પહોચ્યા. જ્યારે તેમણે આંખ ઉઠાવીને પિતાની વેશ ભૂષા તેમ જ કિમતી માણક્ય આદિકેથી વિભૂષિત થયેલ અપાર ચતુરંગીણી સેનાને સામંતચકને તથા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy