________________
१९४
उत्तराध्ययनसूत्रे संघृष्य फूत्कृत्य च भोक्तुं प्रवृत्तः। नटकृत फूत्कारं श्रुत्वा ग्रामरक्षकश्चिन्तितवान् कोणे फणी फूत्कारं कुरुते, अतोऽशनाक्ते गृहपती प्रच्छन्नतया निर्गमिष्यामि । इति विचार्य भोजनासक्ते गृहपतौ नगररक्षकस्तिलकोष्ठागारात् पलायितः। तदनु नटोऽपि 'समयोऽयं पलायनस्य' इति विचार्य पलायितः । गृहपतिः स्त्रीपुरुषौ निन्तिों वीक्ष्य पत्नी पृष्टवान्-कावेतो गच्छतः ? ततः सा कुलटा पति मोक्तवती-निरन्तरसेवया स्वगृहे संवासितौ पार्वतीशङ्करौ । त्वयाऽस्नातेन भुक्तम् । अत एतौ जो तिल भरे हुए रखे हैं उन्हे ही क्यों न खाकर अपनी भूख शांत करूँ" ऐसा विचार कर उसने उन तिलोको मसल २ कर एवं फुक २ कर खाना प्रारंभ कर दिया। उसकी इस फुकारको सुनकर ग्राम रक्षक -कोटवालने विचार किया-कुड्मलाने जो कोने में सर्पके रहेने कि बात कही है वह बिलकुल सत्य है-क्यों कि कोने में सर्पका फूत्कार सुनाई दे रहाहै कहों यह निकलकर जो मुझे काट खावेगा तो मैं अकाल में ही मर जाऊंगा-अतःजब घर का मालिक खाने में तल्लीन हो रहा है तो ऐसी स्थिति में मुझे छिपकर यहां से निकल जाने में ही फायदा है। तो ऐसा विचार करके वह कोटवाल उसतिल के कोष्ठागार से छिपकर भाग गया। नटने भी “यह समय-भागने का है" ऐसा ही विचार किया। सो वह भी छुपकर यहां से भाग गया। पतिने जब स्त्री पुरुषोंको इस तरह घर से बाहिर निकलते हुए देखा तो उसने कुड्मला से पूछा ये दोनों घर से कौन निकले हैं । तब कुडमलाने कहानाथ ! मैंने निरन्तर सेवा करने से घर में पार्वती और शंकर को શા માટે શાન ન કરૂં” આવો વિચાર કરીને તેણે તલને મસળીને તેમજ ફંકીને ખાવાની શરૂઆત કરી તેને આ કુંકાર સાંભળીને ગ્રામરક્ષકે વિચાર કર્યો કે, કમલાએ ખૂણામાં સર્ષ હોવાની જે વાત કરેલ હતી તે ખરેખર સત્ય જ છે. કારણ કે ખૂણામાંથી સસ્પેને કુંકાર સંભળાઈ રહ્યો છે. કદાચ તે નીકળીને જે મને કરડશે તે મારું અકાળ મરણ થશે જેથી જ્યારે ઘરને માલીક ખાવામાં તલ્લીન થઈ ગયો છે એવી સ્થિતિમાં છુપાઈને અહીંથી નીકળી જવામાં હરકત જેવું નથી. આ વિચાર કરીને તે નગરરક્ષક તે તેલના કોઠારમાંથી છુપાઈને નાસી છુટયો. નટે પણ આ સમય ભાગવાને છે” એવો વિચાર કર્યો. જેથી તે પણ છુપાઈને ભાગી ગયે. વસમિત્રે જ્યારે જી પુરૂષને આ પ્રમાણે ઘરમાંથી બહાર નીકળતા જોયા તે તેણે કુમલાને પૂછયું કે ઘરમાંથી આ બે કણ નીકળ્યા ત્યારે કુડુમલાએ કહ્યું, નાથ! મેં નિરંતર સેવા કરવાને માટે ઘરમાં શંકર પાર્વતીને રોકી લીધા હતા પરંતુ આજે આપે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩