SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ २८२ उत्तराध्ययनसूत्रे स्वप्नदर्शनानन्तरं धृतगर्भा सा साम्प्राप्ते समये सर्वाङ्गमुन्दरं कुमारं जनितक्ती मातापितृभ्यां तन्नाम हरिषेण इति कृतम् । स हि शुक्लपक्ष शशीव प्रवर्द्धमानः सकलकलासु पारङ्गतोऽभूत् । संप्राप्ततारुण्यः पञ्चदशधनुरुच्छ्रितः स पितुः प्राज्यं राज्यं संप्राप्य स्वमजा इव प्रजाः परिपालयन् कतिचिद् वर्षाणि व्यतीतवान् । तत एकदा तस्य शस्त्रागारे चक्ररत्नं समुत्पन्नम् । तदनुगामी भूत्वा हरिषेणो नृपः पटखण्डं भरतक्षेत्रं साधितवान् । एवं क्रमेण समुत्पन्नचतुर्दशरत्नो हरिवेण चक्रवर्ती षट्खण्डां पृथिवीं परिपलायन् बहूनि वर्षाणि व्यतिक्रान्तवान् । एवं सुखेन तिष्ठन् चक्रवर्ती हरिषेणो शारदं निर्मलं पूर्णचन्द्र स्वल्पेनैव कालेन राहूपरागकोमल शव्यापर सोई हुई चौदह स्वप्नों को देखा । बाद में उसके एक सर्वाङ्ग पूर्ण सुकुमार बालकका जन्म हुआ जिनका नाम हरिषेण रखा गया। शुक्लपक्ष में जिस प्रकार चन्द्रमा की वृद्धि होती है उसी तरह प्रतिदिन बढते हुए यह बालक अपने समय पर सकल कलाओं में पारंगत हो गये। जब ये युवावस्था संपन्न हो गये तब पिता द्वारा प्रदत्त प्राज्य का इन्होने बहुत ही बुद्धिमानी एवं न्यायनीति के अनुसार संचालन किया। अपनी संतान के समान प्रजाका हरतरह से इन्होंने लालनपालज एवं संरक्षण करते हुए कितनेक वर्ष व्यतीत किये । इनके शरीरकी ऊंचाई पन्द्रह धनुष्य थी ! एक दिन इनके शस्त्रागार में चक्ररत्न उत्पन्न हुआ। उसके प्रभाव से इन्होंने समस्त छह खंडवाले भरतक्षेत्र पर अपना पूर्ण प्रभुत्व स्थापित किया। चक्रबर्ती पदका भोग करते हुए इनके कितनेक वर्ष व्यतीत हुए। एक दिनकी बात है कि जब चक्रवर्ती आनंद से अपने प्रासाद की छत સુતેલી હતી ત્યારે તેણે ચૌદ સ્વપ્ન જોયાં આ પછી તેને એક સર્વાગ સુંદર કુમારને જન્મ થયો. જેનું નામ હરિષેણ રાખવામાં આવ્યું. શુકલ પક્ષમાં જે રીતે ચંદ્રમાની વૃદ્ધિ થાય છે એવી રીતે પ્રતિદિવસ વધતાં વધતાં એ બાળક પિતાના ચે ગ્ય સમયે સકળ કળાઓમાં પારંગત બની ગયા. જ્યારે તેઓ યુવાવસ્થા સંપન્ન થયા ત્યારે મહાહરિ રાજાએ રાજ્યને સઘળે કારોબાર તેમને સુખદ કરી દઈ રાજ્યાસને બિરાજમનિ કર્યા. પિતાએ તેં પેલા રાજ્યને સુંદરરીતે વહીવટ કરીને તેમજ લે કોનું પિત ના સંતાન સમાન હરેક રીતે પાલન પોષણ કરીને તથા સંરક્ષણ કરીને કેટલાક વર્ષો વ્યતીત કર્યા. તેમના શરીરની ઉંચાઈ પંદર ધનુષ્યની હતી. એક દિવસ તેમના શસ્ત્રાગારમાં ચક્રનની ઉત્પત્તિ થઈ તેના પ્રભાવથી તેમણે છ ખંડ ભારતક્ષેત્ર પર પિતાનું પૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કર્યું ચક્રવતી પદને ભગવતાં તેમના કેટલાંક વર્ષ વ્યતીત થયાં. એક દિવસની વાત છે કે, જ્યારે ચક્રવતી આનંદથી उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy