________________
प्रियदर्शिनी टीका अ. १५ गा. ७ भिक्षुगुणप्रतिपादनम् छाया-देवेषु उत्तमो लाभो, मानुषेषु च मध्यमः । __ आसुरेषु च ग्लान्यं, मरणं जानोहि राक्षसे ॥३॥ इति ।
वस्त्र में यदि अञ्जन-काजल लग जाय, खंजन गाडीके पहिये के भीतर का काला कीट लग जाय, या कर्दम अर्थात् कादव लग जाय, अथवा वस्त्र को यदि चूहा काट डाले, या वह आग से जल जाय, अथवा-वह तूर्णित अर्थात् रफू किया हुआ-तुन्ना हुआ हो, कुटित अर्थात् छिद्र युक्त हो, अथवा गौ आदि पशुओं द्वारा चबाया गया हो, तो उसका शुभ और अशुभ फल होता है ॥१॥
वस्त्र के किस भाग में किसका निवास है और किस भाग में अंजन आदि के लगने से या चूहा आदि के द्वारा छिद्र आदि होने से क्या फल होता है सो कहते हैं
वस्त्र में नौ भागों की कल्पना करनी चाहिये, उनमें चार भाग देवों के होते हैं, दो भाग मनुष्यों के, दो भाग असुरों के होते हैं, और वस्त्र का बिचला भाग राक्षसों का होता है ॥२॥
देव के भागो में कजल आदि का चिह्न होने से उत्तम लाभ होता है, मनुष्यों के भागों में मध्यम लाभ होता है, असुरों के भागों में ग्लानि होती है और राक्षसों के भाग में मरण होता है ॥३॥
વસ્ત્રમાં કદાચ આંજણ-કાજળ લાગી જાય, ખંજન ગાડાના પૈડાની મળી લાગી જાય, યા કર્દમ અર્થાત્ કાદવ લાગી જાય, અથવા વસ્ત્રને કદાચ ઉંદર કાપી નાખે, અથવા તે આગથી બળી જાય, અથવા–તે તૂર્ણિત અર્થાત રકું કરવામાં આવેતુણવામાં આવે, કુદિત અર્થાત છિદ્રવાળાં હોય, અથવા ગાય આદિ પશુઓથી ચવાચેલાં હોય, તે એનાં શુભ અને અશુભ ફળ થાય છે. તે ૧ .
વસ્ત્રના ક્યા ભાગમાં કેના નિવાસ છે અને ક્યા ભાગમાં આંજણ આદિ લાગવાથી કે, ઉંદર આદિ દ્વારા છિદ્ર વગેરે થવાથી શું ફળ થાય છે તે કહે છે–
વસ્ત્રમાં નવ ભાગની કલ્પના કરવી જોઈએ તેમાં ચાર ભાગ દેવના હોય છે, બે ભાગ મનુષ્યના, બે ભાગ અસુરોના હોય છે. અને વસ્ત્રને વચલે ભાગ રાક્ષસનો હોય છે. જે ૨ |
દેના ભાગોમાં ઉત્તમ લાભ થાય છે. મનુષ્યના ભાગોમાં મધ્યમ લાભ થાય છે, અસુરોના ભાગોમાં ગ્લાની થાય છે, અને રાક્ષસેના ભાગમાં મરણ થાય છે. મારા
उत्त२॥ध्ययन सूत्र : 3