________________
प्रियदझिंनी टीका अ. १८ महापनकथा
२५७ यानमेकमेवासीत् । ज्वालादेवी प्रतिज्ञामकरोदहं तद्यानमारुह्य जिनधर्म श्रोतुं गमिष्यामि, नोचेदनशनं करिष्यामि । लक्ष्मीरपि तथैव प्रतिज्ञातवती। उभयो रायो एवं विवादं श्रुत्वा, राजा पोत्तर उभे अपि धार्मिकरथविषये पतिषिद्धवान् । तदा युवराजो महापद्मः स्वमातुरभिलाषमपूरितं दृष्ट्वा तदुःखेन नितरां दुःखित एवमचिन्तयत्-अहो ! मादृशेऽपि सुते मातुः स्पृहा न पूर्णा । प्रत्युत कृपणस्य धनं यथा भूमौ विलीयते, तथैव मनसि विलीना। यो हि एक ही था। ज्वालादेवीने प्रतिज्ञा की कि मैं इसी यान में बैठ कर जिनधर्म की देशना सुनने जाऊँगी, नहीं तो अनशन कर दूंगी इसी तरह लक्ष्मीदेवी के हृदय में भी वैदिक धर्मका देशना सुनने का विचार उत्पन्न हआ तो उसने भी यही चाहा कि मैं इसी यान में सवार होकर वैदिक धर्मकी देशना सुनने जाऊंगी नहीं तो मैं भी अनशन पर उतर जाऊंगी। इस प्रकार दोनों रानियों का परस्पर विवाद सुनकर राजा प्रमोत्तरने यह कह दिया कि इस रथ पर सवार होकर कोई भी धार्मिक देशना सुनने नहीं जायगा। महापद्म पुत्र अपनी माता ज्वालादेवीकी अभिलाषा अपूरित देखकर उसके दुःख से अतिशय दुःखित होकर इस प्रकार विचार करने लगा कि यह बडे आश्चर्यकी बात है कि मेरे जैसे पुत्रके होने पर भी मेरी माताकी अभिलाषा पूर्ण नहीं हो सकी है। जैसे कृपण का धन गडा हुआ ही भूमि में विलीन हो जाता है इसी प्रकार मेरी माताकी भी अभिलाषा भीतर ही भीतर એક જ રથ હતે. જવલાદેવીએ પ્રતિજ્ઞા કરી કે હું આજ રથમાં બેસીને જિનધર્મની દેશના સાંભળવા જઈશ નહીં તો અનશન કરીશ. આવી રીતે લહમીદેવીના દિલમાં પણ વૈદિક ધર્મની દેશના સાંભળવા જવાનો વિચાર થયે અને એણે પણ નક્કી કર્યું કે, આ રથમાં બેસીને જ હું વૈદિક ધર્મની દેશના સાંભળવા જઈશ, નહીંતર અનશન કરીશ. આ પ્રમાણે બન્ને રાણીઓનો પરસ્પર વિવાદ સાંભળીને રાજા ક્વોત્તરે એવું કહી દીધું કે એ રથ ઉપર બેસીને કોઈ પણ ધાર્મિક દેશના સાંભળવા ન જાય. મહાપદ્મ પુત્રે પોતાની માતા જ્વાલાદેવીની અભિલાષા પૂરી ન થતી જોઈને તે દુઃખથી અતિશય દુઃખી થઈને એ વિચાર કરવા લાગ્યું કે એ ઘણું આશ્ચર્યની વાત છે કે મારા જેવો પુત્ર હોવા છતાં પણ મારી માતાની અભિલાષા પૂર્ણ થઈ શકતી નથી. જે રીતે કૃપણનું ધન જમીનમાં દટાયેલું રહીને આખરે અદૃશ્ય બને છે. આ જ પ્રમાણે મારી માતાની અભિલાષા પણ તેના
33
उत्त२॥ध्ययन सूत्र : 3