________________
प्रियदर्शिनी टीका अ. १८ श्री शान्तिनाथकथा सा राज्ञी चतुर्दशमहास्वप्मानपश्यत् । प्रातः सुप्तोत्थिता सा स्वमवृत्तान्तं राज्ञेन्यवेदयत् । राजा माह-देवि! तब गर्भ सर्वज्ञः सार्वभौमो वाऽवतीण इति तब स्वमः सूचयति । गर्भागते भतवती सर्वज्ञे शान्तिकर्मणाऽप्यशान्तं पूर्वागतं महा. मारीरोगादिकं स्वयमेवाशाम्यत् । सर्वज्ञस्य प्रभावात्कुरुदेशे सर्व रोगादिकं प्रशान्तम् । सर्वत्र न्तनं नूतनं मङ्गलं समुत्पन्नम् । एवं क्रमेण पूर्णे गर्भकाले निशीथ-मध्यरात्रौ समयेऽचिरा राज्ञी शशाङ्कमिव मनोहरं स्वर्णवर्ण सुकुमारं कुमारं जनितवती । तदा त्रैलोक्येऽपि महोद्योतोऽभवत् , नारका अपि सुखिनोऽभवन् । रानी ने उसी समय चौदह महास्वप्नोंको देखा। उसने उनस्वप्नों के देखने की बात राजा से कही, राजा ने इन स्वप्नों के फल स्वरूप में ऐसा उससे कहा कि देवि! तुम्हारे गर्भ में या तो सर्वज्ञ अवतीर्ण हुए है या कोई सर्वभौम-सार्वभूमिका अधिपति चक्रवर्तीअवतीर्ण हुए है। यही बात इन स्वप्नों से सूचीत होती है। भगवान सर्वज्ञ के गर्भ में अवतीर्ण होते ही शांति कर्म से भी अशान्त पूर्वागत महामारी रोग आदिक सब अपने आप शांत हो गये। कुरुदेश में सर्वज्ञ के प्रभाव से रोगादिकोंकी शांति होनेके साथ २ ही सर्वत्र नवीन २ मांगालिक कार्य होने लगे। रानीका गर्भ भी क्रमशः बढते २ जब पूर्ण नौमास का हो चुका तब उस अचिरा रानीने निशीथ-अर्धरात्री के समय चंद्रमा जैसे उज्ज्वल वर्णवाले मनोहर एक सुकुमार बालकको जन्मदिया उसके जन्म होते ही लोकभरमें एक विशिष्ट प्रकारका उद्योत हुआ तथा नारकियोंको भी सुख मिल गया। यह એમ ચૌદ મહાસ્વને આવ્યાં. સવારે આ સ્વપ્નની વાત તેણે રાજાને કરી. રાજાએ એ સ્વપ્નાઓનું ફળસ્વરૂપ બતાવતાં કહ્યું કે, હે દેવી! તમારા ગર્ભમાં કાંતે કંઈ સર્વ પ્રવેશ કરેલ છે, અથવા તે કંઈ સાર્વભૌમ-સર્વભૂમિના અધિપતિ ચકવર્તીએ પ્રવેશ કરેલ છે, આથી રાણીને ખૂબજ હર્ષ થયો. આ તરફ જેમ જેમ ગર્ભ પુષ્ટ થઈ રહેલ હતું તેમ તેમ રાજ્યમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપવા લાગ્યું, મહામારી આદિ રેગે પણ શાન્ત થઈ ગયા. કરૂદેશમાં સર્વશના પ્રભાવના કારણે ગાદિકની શાંતિ થવાની સાથે સાથે સારાં માંગલિક કાર્યો ઉત્સાહભેર થવા લાગ્યાઃ ક્રમશઃ વધતાં વધતાં પુરા નવ મહિના વીતી ચૂકયા ત્યારે રાણીએ પુત્રને જન્મ આપ્યો કે જે પૂર્ણ ચંદ્રમાની કાંતિથી શેજિત જણ હતે. ઉજજવળ વર્ણવાળા અને મનમોહક કાંતિવાળા પુત્રને જન્મ થયાના ખબર મળતાં જ લોકોમાં પણ વિશિષ્ટ એવા આનંદની લહેર ઉઠી. ચારે તરફ પ્રકાશ જ પ્રકાશ દેખાવા લાગ્યા. નારકિઓને પણ શાંતિ વળી. આ બધું જ્યારે જ્યારે પ્રભુનો
२४
उत्त२॥ध्ययन सूत्र : 3