________________
प्रियदर्शिनी टीका अ. १८ श्री शान्तिनाथकथा
२१७ रक्षितुमर्हसि । किंचानेन भुक्तेन तव क्षणमात्रमेव तृप्तिः स्यात् । अस्य तु प्राणानां नाश एवं स्यात् । त्वं द्राक्षा खरादिखायैः क्षुद्व्यथामपनेतुं शक्नोषि । तर्हि किमर्थमिदं तुच्छमुदरं भ नरकनिगोदाधनन्तदुःखजनिकां घोरां प्राणहिंसा करोपि । हे देवानुप्रिय । हिंसां विमुच्य धर्ममाश्रय । येन त्वमस्मिन् लोके परलोके चोत्तमं सुखं पाप्स्यसि । राज्ञो वचनं निशम्य लुब्धकः पाह-राजन् । अयं कपोतो मत्तो भीतस्तव शरणमुपागतः। क्षुत्पीडापीडितोऽहमस्मि । सम्प्रत्यहं कस्य शरणं प्रपद्य इति त्वमेव ब्रूहि । हे भूप ! यथा कपोतमिमं रक्षसि, दूसरों के भी प्राणों की रक्षा कर। दूसरी बात एक यह भी है कि इसके खाने से तुझे तो एक क्षणमात्र को ही तृप्ति होगी-परन्तु इस विचारे के प्राणों का नाश हो जावेगा। संसार में क्षुधाकी निवृत्ति के लिये पदार्थों की कमी नहीं है-द्राक्षा, खजूर आदि अच्छे २ पदार्थ मौजूद हैं। उनको खाकर भी तू अपनी क्षुधा की निवृत्ति जब कर सकता है तो फिर क्यों व्यर्थ में इस तुच्छ उदर को भरने के लिये नरक निगोदादिक के अनंत दुःखों को देनेवाली घोर प्राणिहिंसा करता है। है देवानुप्रिय ! मेरा तो तुझ से यही कहना कि तू इस हिंसाका परित्याग करके अहिंसारूप धर्मका आश्रय कर कि जिसके प्रभाव से त इस लोक में और परलोक में उत्तम सुखों का भोक्ता बन सके। राजाके इस प्रकार वचन सुनकर लुब्धकने कहा-हे राजन् ! यह कपोत मुझ से भयभीत होकर आपकी शरण में आया है और मैं इस समय क्षुधा से पीडित हो रहा हूं तो कहो मैं इस वख्त किसकी शरण में जाऊं ? हे भूप! आप तुम जिस तरह इस कबूतरकी रक्षा करना चाह બન. બીજી એક વાત એ પણ છે કે તેને તે આ કબૂતરને ખાઈ જવાથી એક ક્ષણ પૂરતી તૃપ્તિ થશે. પરંતુ આ બિચારાના પ્રાણને તે નાશ જ થઈ જવાને. સંસારમાં ભૂખની તૃપ્તિ માટે પદાર્થોનો તટે નથી. દ્રાક્ષ, ખજૂર આદિ સારા સારા પદાર્થો પુરતા પ્રમાણમાં છે અને તેને ખાઈને તું જ્યારે તારી ભૂખને સંતોષી શકે તેમ છે તે પછી શા માટે નકામે આ તુચ્છ પેટને ભરવા માટે નરક નિગોદાદિકને આપનાર એવી ઘેર પ્રાણી હિંસા કરે છે ? હે દેવાનુપ્રિય! મારું તો તને એ કહેવાનું છે કે, તું આ હિંસાને પરિત્યાગ કરી અહિંસારૂપ ધર્મને આશ્રય લે કે જેના પ્રભાવથી તું આલોકમાં તેમ જ પરકમાં ઉત્તમ સુખને ભક્તા બની શકે. રાજાનું આ પ્રકારનું વચન સાંભળીને શકરાએ કહ્યું કે, હે રાજન ! આ કબૂતર મારાથી ભયભીત થઈને આપની શરણમાં આવેલ છે અને હું આ સમયે ભૂખથી પિડાઈ રહ્યો છું તે કહે ! અત્યારે હું કે આશ્રય લઉં? હે રાજા ! તમે જે રીતે આ કબૂતરનું રક્ષણ કરવાનું ચાલી રહ્યા છે તે જ રીતે આપ
२४
उत्त२॥ध्ययन सूत्र : 3