________________
उत्तराध्ययनसूत्रे भवन्तो मम सहायतां कर्तुं प्रवृत्ताः। ताभ्यामुक्तम्-कुमार ! भवता वज्रवेगो व्यापादितः, इति वृत्तान्तं विद्याबलेनाधिगम्य तत्पिताऽशनिवेगो निनसैन्य सजीकृत्य भवती सह योद्वमागच्छति । अत एव वयं भवत्साहाय्ये समागताः । तस्मिन्नेव काले आर्यपुत्रस्य सहायतां तुं समागतौ चन्द्रवेगभानुवेगौ । सन्ध्यावल्या च भार्यपुत्राय प्रज्ञप्ति विद्या दत्ता । अत्रानन्तरेऽशनिवेगः ससैन्यः समागतः । ससैन्यचन्द्रवेगभानुवेगसहितआर्यपुत्रोऽप्यशनिवेगेन सह योद्धं युद्धभूमौ गतः। पूर्व चन्द्रवेगभानुवेगौ योद्धमुद्यतौ । चिरकालमशनिवेगेन सह आप लोग मेरी सहायता करने में उद्यमशील हो रहे हैं। तब उन दोनोंने कहा-हे कुमार ! आपने जो वज्रवेग को मारडाला है, सो इस समाचार को उसके पिता अशनिवेगने अपनी विद्याके प्रभाव से जान लिया है। अतः वह सैन्य को सजित करके आपके साथ युद्ध करनेके लिये आ रहा है। इसीलिये हमलोग आपकी सहायता करने में उद्यमशील हो रहे हैं। वे जब इस प्रकार कह रहे थे कि इतने में ही चन्द्रवेग और वायुवेग विद्याधर सनत्कुमारकी सहायता के लिये वहां पर आ पहुँचे। संध्यावलीने आर्यपुत्र के लिये उसी समय प्रज्ञप्ति नामकी विद्या दी। ससैन्य अशनिवेग भी आ पहुँचा। दोनों तरफ से युद्ध छिड गया। आर्यपुत्र ससैन्य चन्द्रवेग एवं भानुवेग से युक्त होकर उस अशनिवेग से युद्ध करनेके लिये रणाङ्गण में जा पहुंचे। सब से पहिले चन्द्रवेग एवं भानुवेगने अशनिवेग के साथ युद्ध करना प्रारंभ किया। बहुत देरतक इनका युद्ध होता रहा। अशनिवेग के सामने इनका આપ લેક મને સહાય કરવામાં ઉદ્યમશીલ બની રહ્યા છે? ત્યારે એ બન્નેએ કહ્યું કે આપે વગ વિદ્યાધરને મારી નાખેલ છે. આ સમાચારને તેના પિતા અશનીવેગે પોતાની વિદ્યાના બળથો જાણી લીધેલ છે. જેથી તે સિન્યને સજજ કરીને તમારી સામે લડવા માટે આવી રહેલ છે. આથી અમે લોકો આપને સહાય કરવામાં ઉદ્યમશીલ થઈ રહ્યા છીએ જયારે આ પ્રકારની વાતો થતી હતી એજ સમયે ચંદ્રસેન અને વાયુવેગ વિદ્યાધર પિતાની સેના સાથે સનસ્કુમારની સહાયતા માટે ત્યાં આવી પહોંચ્યા સંધ્યાવલીએ આ સમયે આર્યપુત્રને પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા આપી. અશનીવેગ પણ પિતાના લશ્કર સાથે ત્યાં આવી પહોંચે સામસામે યુદ્ધનો માર રચાઈ ગયા. આર્યપુત્ર, ભાનુગ તથા ચંદ્રગની સાથે સૈન્યને લઈને અશનીવેગની સામે યુદ્ધ કરવા રણાંગણમાં જઈ પહોંચ્યા. સહુથી પહેલાં ચંદ્રગ અને ભાતુવેગે અશનીવેગની સાથે યુદ્ધ કરવાના પ્રારંભ કર્યો. ઘણે સમય તેમનું યુદ્ધ ચાલુ રહ્યું
उत्त२॥ध्ययन सूत्र : 3