________________
प्रियदर्शिनी टीका अ. १८ सनत्कुमारचक्रवर्तीकथा युद्धमानयोस्तयोः सैन्यं परिभ्रष्टम् । तत आर्यपुत्रः स्वयमेव धनुरादायाशनिवेगेन सह योद्धं प्रवृत्तः । महापराक्रमशालिनोस्तयोरभूतपूर्व युद्धं प्रवृत्तम् । हस्तलाघवं प्रदर्शयता कुमारणाशनिवेगमैन्ये बाणदृष्टिः कृता। बागष्ट या मर्य किरणा आच्छादिताः। ततोऽशनिवेगसैन्येऽन्धकारो जातः। एनं दृष्ट्वाऽशनिवेगः आर्यपुत्रं प्रति नागात्रं प्रहितवान् । तत्पतिकाराय आर्य पुत्रेण गारुडमत्रं संधृतम् । धनुर्निगतगारुडास्त्रेण नागास्त्रं विनिहतम् । ततोऽशनिवेगेनाग्नेयमत्रं महितम् , आर्यपुत्रेण तत्पतिक वारुगास्त्रम् । पुनरशनिवेगेन वायव्यमस्त्रं पहितम् , आर्यपुत्रेण पतास्त्रप्रयोगेग तत्प्रभावः प्रतिरुद्धः। एवमार्यपुत्रेण शत्रोदिब्यान्यस्त्राणि स्वदिव्यास्त्रप्रभावेण विफली कृतानि । इत्थं स्वप्रयत्न निष्फलं सैन्य भाग गया। जब आर्यपुत्रने ऐसी हालत देखी तो वे स्वयं धनुषको लेकर अशनिवेग के साथ युद्ध करने में प्रवृत्त हो गये। अशनिवेग और आर्यपुत्र, इन दोनों का विशेष पराक्रमशाली होने से अभूतपूर्व युद्ध हुवा। हस्तलाघव दिखलाते हुए आर्यपुत्रने अशनिवेगकी सेना में बाणोंकी दृष्टि करना प्रारंभ कर दी। इतने बाणों की वर्षा आर्यपुत्रने उस समयकी कि जिससे सूर्यका बिम्ब भी ढक गया। इस से अशनिवेग की सेना में अंधकार छा गया। अशनिवेगने उसी समय आर्यपुत्रके प्रति नागास्त्र छोडा। उसके प्रतिकार के लिये आयपुत्रने भी गारुडास्त्र छोडा। फिर अशनिवेगने आग्नेय-अस्त्र, आयपुत्रने प्रतिकार के लिये वारुणास्त्र, अशनिवेगने वायव्यास्त्र, आर्यपुत्रने पर्वतास्त्र । इस प्रकार दोनों तरफ दिव्यास्त्रों से संघर्ष चलने लगा। अन्त में आर्यपुत्र के दिव्यास्त्रोंने अशनिवेगके दिव्यास्त्रों को सर्वथा અશનીવેગના જર સામે એમનું સન્ય ટકી શકયું નહીં. આર્યપુત્રે જયારે આ હાલત જોઈ તે તેઓ પિતે હાથમાં ધનુષ્ય લઈને અશનીવેગની સામે યુદ્ધ કરવા તત્પર બન્યા. અશ નીવેગ અને આર્યપુત્ર અને પરાક્ર મશાળી હેવાથી ભયંકર એવું યુદ્ધ ચાલ્યું. પોતાના હાથનું ચાતુર્ય બતાવતાં આર્યપુત્રે શનીવેગની સેના ઉપર બાણની વૃષ્ટિ કરવા માંડી. તેણે અસંખ્ય એવાં બાણેની વર્ષા કરી કે જેને લઈને સૂર્યનું બિંબ પણ હંકાઈ ગયું. આથી અશનીગની સેનામાં અંધકાર છવાઈ ગયે. અશનીવેગે એ સમયે આર્યપુત્ર તરફ નાગાસ્ત્ર છોડયું. એના પ્રતિકાર માટે આર્યપુત્રે ગરૂડાસ છોડયું. પછી અશનીવેગે અગ્નિઅસ્ત્ર છોડયું, તે આર્યપુત્રે વારૂણાસ્ત્ર છોડયું. અનીવેગે વાયવ્યાસ છોડ્યું તે કુમારે પર્વતાસ્ત્ર છેડયું. આ પ્રકારે બન્ને બાજુએથી દ્વિવ્યાથી સંગ્રામ ચાલવા લાગ્યો. અંતમાં આર્યપુત્રે પિતાના દિવ્યાસ્ત્રોથી અશનીવેગના દિવ્યાઓને સર્વથા નિષ્ફળ બનાવી દીધાં. પોતાના પ્રયત્નની
उत्त२॥ध्ययन सूत्र : 3