SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदशिनी टीका अ. १८ सनत्कुमारचक्रर्तीकथा १८१ अथ सनत्कुमारचक्रवर्तीकथाअत्रव भारते वर्षे कुरुजाङ्गलदेशे हस्तिनापुरे धर्मशान्तिजिनयोरन्तरेऽश्वसेनारव्यस्य भूपतेदृष्ट चतुर्दशस्वप्नायाः सहदेवीनामभार्यायाः कुक्षौ चतुर्थश्चक्रवर्ती समुस्पन्नः। पूर्णे काले राज्ञी जगजनमनोहरं सर्वलक्षणलक्षितं कुमारं जनितवती । राज्ञा महता समुत्सवेन तस्य कुमारस्य सनत्कुमार इति नाम कृतम् । स हि उद्गतः कल्पवृक्ष इव क्रमेण ववृधे । तस्मिन् नगरे सूरनामा क्षत्रिय आसीत् । तत्पत्नी कालिन्दी नाम । तत्पुत्रो महेन्द्रसिंहः। स हि सनत्कुमारस्य मित्र सनत्कुमार चक्रवर्तीकी कथा भारतवर्ष में कुरुजांगल नामका एक देश है। उसमें हस्तिनापुर नामका एक नगर है। इसमें धर्मनाथ और कुंथुनाथ हुए हैं । इनके अन्तराल के समय में वहां अश्वसेन राजाका शासन था। उनकी रानी का नाम सहदेवी था। इसकी कुक्षि से ही सनत्कुमार चक्रवर्ती का जन्म हुआ है । जब ये सहदेवी की कुक्षि में अवतरित हुए थे, तब उसने चौदह स्वप्न देखे थे। रानीने जब सर्वलक्षण लक्षित इस जगतमनोहर पुत्रको जन्म दिया था, उस समय राजा ने इसके जन्म का बडा भारी उत्सव किया था । और नाम इसका सनत्कुमार रखा था। जिस प्रकार उगा हुआ कल्लक्ष क्रमशः खूवबढता है उसी प्रकार सनत्कुमार भी दिन प्रतिदिन क्रमशः बढने लगे। सूर नामका एक दूसरा क्षत्रिय हस्तिनापुर में रहता था। कालिन्दी नामकी इसकी स्त्रीथी। इस से सूर को एक पुत्र की प्रासि हुई थी, उसका नाम महेन्द्रसिंह था। સનકુમાર ચકવતીની કથા– ભારતવર્ષમાં કુરૂજાંગલ નામને એક દેશ છે, એમાં હસ્તિનાપુર નામના નગરમાં ધર્મનાથ અને કુંથુનાથ પ્રભુ થયા હતા. એમના અંતરાળના સમયમાં ત્યાં અશ્વસેન રાજાનું શાસન હતું. એમની રાણીનું નામ સહદેવી હતું. સહદેવીની કૃખે સનકુમાર ચક્રવતીના જન્મ થયો હતો. જ્યારે સનસ્કુમાર ગર્ભાવાસમાં હતા ત્યારે સહદેવીને ચૌદ સ્વપ્ન આવેલ હતા. રાણીએ જ્યારે સઘળા લક્ષણથી યુક્ત એવા પુત્રને જન્મ આપે ત્યારે રાજાએ તેના જન્મને ભારે ઠાઠમાઠથી ઉત્સવ મનાવ્યો હતો. અને એનું નામ સનકુમાર રાખ્યું. જે પ્રમાણે ઉગેલું કલ્પવૃક્ષ ક્રમશઃ ખૂબ વધે છે. આ પ્રમાણે સનકુમાર પણ દિનપ્રતિદિન ક્રમશઃ વધવા માંડયા સૂર નામનો એક બીજે ક્ષીત્રય પણ હરતનાપુરમાં રહેતે હતો. તેને કાલિન્દી નામની સ્ત્રી હતી. જેનાથી રારને એક પુત્ર પ્રાપ્તિ થયેલ હતી, જેનું નામ મહેન્દ્રસિંહ હતું કે उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy