________________
प्रियदर्शिनी टीका अ. १५ गा. २ भिक्षुगुणप्रतिपादनम् 'अयं मां परुषवचनैरधिक्षिपति, तथाप्यहं क्षमामाश्रित्य सर्व सहे, न च कुप्यामि, कीदृशोऽस्म्हं क्षमाशीलः' इत्येवं हर्षरहितः सन् यः कृत्स्नं समस्तं परीषहोपसर्गम् अध्यासीत-सहेत स भिक्षुरुच्यते ॥३॥ नित्यं चरेत् ) अप्रतिबन्ध विहार करे। विहार में (कसिणं अहियासएकृत्स्नम् अध्यासीत) वह आये हुए समस्त परीषह और उपसर्गों को सहता है। इस परिस्थितिवाला (जो होइ-यः भवति) जो मुनि होता है (स भिक्खू-स भिक्षुः) वही भिक्षु कहलाता है।
भावार्थ-इस अध्ययन में सूत्रकार भिक्षु के लक्षणों को बतला रहे हैं इसीके संबंध से वे कहते हैं कि जो मुनिराज विहार करते समय आक्रोश एवं वध परीषह से नहीं चलित होते हैं प्रत्युत 'ये आक्रोश एवं वध मेरे पूर्वकृत कर्मोंने ही मेरे पास उपस्थित किये हैं अतः मुझे इनको मध्यस्थ भाव से सहन करना चाहिये' यदि जरा भी चित्त में इनके द्वारा क्षोभ का भाव जग जायगा तो मैं असंयम स्थानो में पतित हो जाऊंगा' ऐसा समझकर इनको सहन करते है और जिनका यह विचार सदा बना रहता है कि तप और संयम की कसौटी प्रतिकूल संयोगो में ही होती है अतः तप संयमकी आराधना करने में मुझे यदि परीषह और उपसर्गों का साम्हना करना पडता है तो इससे तप संयमकी दृढता ही होती है जिस में मुझे बडा भारी लाभ है। अप्रतिम विडार ४२. विडारमा कसिणं अहियासए-कृत्स्नं अध्यासीत माता सघणा परीष मने पसगीन ते सई छ. भावी परिस्थितिवामा जो होइ-यः भवति ने मुनि हाय छ. स भिक्खु से भुनि भिक्षु डेवाय छे.
ભાવાર્થ–આ અધ્યયનમાં સૂત્રકાર ભિક્ષુનાં લક્ષણે બતાવી રહ્યા છે. એમના જ સંબંધથી તેઓ કહે છે કે, જે મુનિરાજ વિહાર કરતા સમયે આક્રોશ અને વધ પરિષહથી ચલિત થતા નથી. પરંતુ “આ આક્રોશ અને વધ મારા પૂર્વકૃત કર્મોએ જ મારી સામે ઉપસ્થિત કરેલ છે. આથી મારે એને મધ્યસ્થભાવથી સહન કરવાં જોઈએ. જે જરા સરખો પણ ચિત્તમાં એનાથી ક્ષોભ ભાવ જાગી જાય તે હું અસંયમ સ્થાનોમાં પતિત બની જઈશ.” એવું સમજીને તેને સહન કરે છે. અને તેમના મનમાં એ વિચાર સદાના માટે બન્યો રહે છે કે, તપ અને સંયમની કસોટી પ્રતિકૂળ સંગોમાં જ થાય છે. આથી તપ સંયમની આરાધના કરવામાં મારે જે પરીષહ અને ઉપસર્ગોને સામનો કરે પડે છે તે એનાથી તપ સંયમની દઢતા થાય છે. એનાથી મને ઘણે મેટો લાભ થાય છે. તથા સત્કાર સન્માન મળવા છતાં પણ જેમના ચિત્તમાં છેડે સરખે પણ હર્ષને ભાવ જાગૃત થતું નથી કેમકે,
उत्त२॥ध्ययन सूत्र : 3