SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ उत्तराध्ययनसूत्रे चपात्राद्युपधिः प्रज्वालितः । परं तद्ग्रामनिवासिना केनापि कुम्भकारेण निवाfeared सात्यक्तवन्तः । तत्समये तैः सर्वैस्तत्प्रत्ययिकं निकाचितकर्मबद्धम् । एकदा तत्रत्य एकचौरोऽन्यत्रग्रामे राजभवने चौर्यं कृत्वा तत्रागतवान् । राज्ञा नियुक्तः राजपुरुषैः साधुतया प्रसिद्धं कुम्भकारम् वहिर्निष्कास्य द्वारपिधानपूर्वकं स ग्रामः प्रज्वालितः तत्पापेन ते पष्टिसहस्रसंख्यका अनार्या अग्नौ भस्मीभूताः । उत्पन्नाच विराटविषये अन्तिमग्रामे कोद्रवधान्यत्वेन (पुञ्जीभूतान कोद्रवधान्यरूपाननार्यजीवान कश्चित्करी स्वचरणेन मर्दितवान् । ततोमृतास्ते नानाविधासु ओंको मुख पर से खींचकर जला दीं, कितनोंकी वस्त्र पात्रादिक उपधि जला दी । उस ग्राम में एक कुंभार भी रहता था। जब उसने इन अनार्थीका ऐसा व्यवहार मुनियों के प्रति होते देखा तो उसने उन सब को समझा बुझाकर शांत किया, और साधुओं की रक्षा की। उस समय उन्होंने तत्सम्बन्धी कर्मों का बंध किया। एक दिन की बात है कि उनमें का कोई एक चोरने किसी गाममें जाकर राजभवन में चोरी की, इतनेमें उनके पीछे २ राजपुरुष आये। उन राजपुरुषोंने कुंभकारको सज्जन जानकर बाहर निकाल दिया और उस समस्त ग्रामको सबके घरों के दरवाजे बंद करके और उनमें उन चारों को भीतर करके जला दिया । उस पाप से वे सब के सब साठ (६०) हजार अनार्य अग्नि में भस्मसात् हो गये। मर कर फिर ये सब के सब विराटदेशमें अन्तिनामक ग्राम में कोद्रवधान्य की पर्याय से उत्पन्न हुए । कोद्रवधान्यरूप से पूंजीभूत हुए उन अनार्य जीवोंको किसी हाथीने કાએ ખેચીને માળી નાખી. કેટલાકની વજ્રપાત્ર ક્રિક ઉપધીને બાળી નાખી. એ ગામમાં એક સુશીલ કુંભાર પણ રહેતા હતા. તેણે મુનિયા તરફ આચરવામાં આવતા અનાર્યા તરફ્ના આવે વ્યવહાર જોયા ત્યારે સઘળાને સમજાવી બુઝાવીને શાંત કર્યા અને સાધુઓની રક્ષા કરી. આ સમયે એમણે એ સંબંધી ક્રમ મંધ કર્યાં. એક દિવસની વાત છે કે તેએમાંના કાઈ એક ચારેકોઈ ગામમાં જઈને રાજભવનમાં ચારી કરી. રાજાના માણસોએ ચારને પીછો પકડયા. એ ગામે રાજના સનિ પહોંચી ગયા. ગામમાં એક કુંભારને સાધુપુરુષ સમજીને તેને ગામમાંથી બહાર કાઢીને પછીથી એ ગામના સઘળા ઘરાના દરવાજા બંધ કરી દઈને એ ચારાની સાથે સઘળા ગામને આળી મૂકયું. આથી એ સઘળા સાઠ હજાર (૬૦૦૦૦) અના અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા. મરીને એ સઘળા વિરાટ દેશમાં અંતિમ ગ્રામમાં કાદ્રવ ધાન્યની પર્યાયમાં ઉત્પન્ન થયા. ધાન્ય રૂપથી પૂજીત થયેલ એ કેદ્ર ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy