________________
प्रिदर्शिनी टीका अ. १८ सगरचक्रवर्तीकथा
१६७
नष्टे मृते च करोति शोकम् । विज्ञस्तु सर्वमनित्यं मन्यमानस्तत्राऽपि कल्याणकारकं धर्ममेव करोति । एवं राज्ञो वचनं निशम्य विप्रः प्राह - राजन् ! सत्यमेव भवता प्रोक्तम् - पुत्रे मृते पित्रा शोको न कर्तव्यः । ततो भवताऽपि शोको न कर्तव्यः ? असंभावनीयं भवतः शोककारणं समुपस्थितम् । संभ्रान्तेन चक्रवर्तिना प्रोक्तम् - विप्र ! कीदृशं मम शोककारणम् ? तत्स्पष्टं कथय । विप्रेण तरफ रखे रह जाते हैं, मंत्र तंत्र आदि सब उपाय व्यर्थ हो जाते हैं, इस पर किसीका भी पुरुषार्थ नहीं चलता है, इसलिये हे ब्राह्मण ! अब हमारी तुम को यही संमति है कि तुम शोकके स्थान में संतोष एवं परलोक हितावह धर्मको ही स्थान दो । शोक करना बुद्धिमानी का चिह्न नहीं है । किसी वस्तु के हृत होने पर, चुरा जाने पर, नष्ट होने पर, तथा मृत होने पर मूर्खजन ही शोक किया करते हैं । जो बुद्धिमान होते हैं वे ऐसे समय में भी समस्त पदार्थों को अनित्य जानकर उसके वियोग में भी कल्याणकारक धर्म का ही आश्रय ग्रहण करते हैं ।
इस प्रकार चक्रवर्ती के हितविधायक वचन सुनकर ब्राह्मणने कहा- राजन् | आपने जो कुछ कहा है वह सर्वथा सत्य ही कहा है । 'पुत्रके मरजाने पर पिता को शोक नहीं करना चाहिये' आपका यह कथन सर्वथा शास्त्रानुकूल है । इसी तरह आपको भी शोक नहीं करना चाहिये, कारण कि आपको भी शोक करनेका कारण समुपस्थित हो चुका है । ब्राह्मण की अटपटी बात सुनकर चक्रवर्तीने संभ्रान्तचित्त होकर उससे पूछा कि हे ब्राह्मण ! तुम क्या कह रहे हो - मेरे ઉત્તરે છે તેજ સમયે સઘળાં શસ્ત્ર એક ખાજુ પડયાં રહે છે. મંત્રતત્ર આદિ સઘળા ઉપાય ~ જાય છે તેના ઉપર કોઇના પણ પુરુષાર્થી ચાલતા નથી. આથી હું બ્રાહ્મણુદેવ ! મારી તમને એ વિનંતી છે કે, તમે શાકના સ્થાનમાં સતાષ અને પરલાક હિતાવહ ધનેજ સ્થાન આપા, શોક કરવા એ બુદ્ધિમાનનું કામ નથી કેાઈ વસ્તુના નાશ થવાથી, ચારા જવાથી, તેમજ મૃત્યુ થવાથી, મૂર્ખ માણસ જ તેના શાક કરે છે. જે બુદ્ધિમાન હાય છે તે. એવા સમયે સઘળા પદાર્થોને અનિત્ય જાણીને તેના વિચાગમાં પણ કયાણકારક ધર્માંના જ આશ્રય ગ્રહણ કરે છે. આ પ્રકારનાં ચક્રવર્તીના હિતવિધાયક વચનાને સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે હું રાજન્! આપે જે કાંઇ કહ્યું છે તે સર્વથા સત્ય જ કહ્યુ છે. “પુત્રના મરી જવાથી પિતાએ શેાક ન કરવા જોઇએ.” આપનું આ કહેવું સ॰થા શાસ્ત્ર અનુકૂળ છે. આવી રીતે આપે પણ શાક ન કરવા જોઇએ. કારણકે, આપને પણ શેક કરવાનુ કારણુ સમુપસ્થિત થયેલ છે. બ્રાહ્મણની અટપટી વાત સાંભળીને ચક્રવર્તીએ સભ્રાત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩