SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा०९ धादार्थगमने रोहगुप्तस्य विचारः ७२९ करे जम्बूशाखाधारणम् ? । तदाऽसौ प्रत्याह-मदीयमुदरं महाविद्यासंभारेण स्फुटितं भविष्यतीति मत्वा मया लौहपट्टकेन बद्धम् । जम्बूद्वीपे च मम प्रतिवादी कोपि नास्तीति सूचयितुं मया जम्बूशाखा हस्ते गृहीता। ततस्तेन परिव्राजकेन "नास्ति कश्चिन्मम प्रतिवादी” इत्युद्घोषणापूर्वकं पटहो वादितः। लोहपट्टबद्धपोट्टजम्बूक्षशाखायोगाच्च तस्य लोके “ पोशाल" इति नाम जातम् । ततो नगरी प्रविष्टो रोहगुप्तः पटहध्वनिपूर्विकामुद्घोषणां श्रुतवान् । आपने अपने पेट को किस कारण से लौह के इस पट्टे से बांध रखा है ? तथा यह जामुनवृक्ष की शाखा भी हाथ में क्यों ले रखी है। उस समय यह कहता कि मेरे इस पेट में अनेक विद्याएँ भरी पड़ी हैं अतः उनके भार से यह पेट फट न जाय इसलिये इसको इस लौह के पट्टे से बांध रखा है, तथा “ इस जंबूद्वीप में मेरा कोई भा प्रतिवादी नहीं रहा है" इस बात को सूचित करने के लिये यह जामुन के वृक्ष की डाली हाथ में ले रखी है । इसके बाद उस परिव्राजक ने उस नगर में पटहवादनपूर्वक ऐसी घोषणा की कि यहां पर भी मेरा कोई प्रतिवादी नहीं है। इस परिव्राजक का नाम पोदृशाल था। इसका कारण भी यही था कि लौह के पट्टे से इसका पेट बंधा रहता था, तथा जंबूवृक्ष की शाखा इसके हाथ में रहा करती थी, इसलिये लोगों में यह पोशाल इस नाम से विख्यात हुआ था। पोदृशालकी इस घोषणा को नगरी में प्रवेश करते समय रोहगुप्त ने सुनी।। આપે આપના પેટને લેઢાના પટાથી શા માટે બાંધી રાખ્યું છે ? તથા આ જાંબુના વૃક્ષની ડાળ હાથમાં શા માટે પકડી રાખો છે? ત્યારે તે કહેતા કે મારા આ પેટમાં અનેક વિદ્યાઓ ભરેલી છે. તેથી વિદ્યાના ભારથી આ પેટ ફાટી ન જાય એટલા ખાતર તેને આ લોઢાના પટાથી બાંધી રાખેલ છે. તથા “આ જમ્બુદ્વિપમાં મારે કઈ પ્રતિસ્પર્ધિ રહેલ નથી” આ વાતને સૂચિત કરવા માટે પ્રતિક તરીકે આ જાંબુના વૃક્ષની ડાળી મેં હાથમાં ધારણ કરેલી છે, આ પછી તે પરિવ્રાજકે તે નગરમાં મોટામોટા અવાજ કરી એવી ઘોષણા કરી કે, “આ સ્થળે પણ મારે કઈ પ્રતિસ્પર્ધિ નથી.” આ પરિવ્રાજકનું નામ પિટ્ટશાલ હતું. તેનું કારણ પણ એજ હતું કે લેઢાના પટાથી તેનું પેટ બાંધેલું રહેતું હતું, તથા જાંબુ વૃક્ષની શાખા તેના હાથમાં રહેતી હતી. આ ઉપરથી લેકમાં તે પિટ્ટશાલ એ નામથી જાણીતું હતું. પિઠ્ઠશાલની આ ઘાષણ નગરમાં પ્રવેશ કરતી વખતે રેહગુપ્ત સાંભળી. उ० ९२ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy