SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ०३ गा.९ पञ्चमनिषस्यसमाप्तिः षष्ठस्यप्रारम्भः ७२७ भगवता श्रीमहावीरस्वामिना ‘क्रियाद्वयस्यानुभवो युगपन्नभवतीति समयस्य सूक्ष्मतया युगपदनुभवाभिमानो भ्रम एवेति देशितम् । किं तस्मादप्यधिकोऽसि ? यदेवं वदसि । तस्मात् परित्यजैनां कूटपरूपणाम्, अन्यथा त्वां मुद्रेण नाशयिप्यामि । इत्यादि तदुक्तभयवाक्ययुक्तिवचनैश्च प्रबुद्धोऽसौ मिथ्यादुष्कृतं दत्त्वा गुरुसमीपं गत्वा प्रतिक्रमणं कृतवान् ॥ इति पञ्चमगङ्गनिहवदृष्टान्तः ॥५॥ की प्ररूपणा व्यर्थ क्यों कर रहे हो । महावीर प्रभुने यहां बिराजकर इस बात की प्ररूपणा बहुत अच्छी स्पष्ट की है कि एक ही साथ क्रियाय का अनुभव किसी भी जीव को नहीं होता है, जो ऐसा कहते हैं वे भ्रम में हैं, भ्रम का कारण समय की अतिसूक्ष्मता है फिर तुम व्यर्थ में बकवाद क्यों करते फिर रहे हो ? क्या तुम ज्ञान में उनसे भी अधिक हो जो ऐसा समझ रहे हो और कहते फिर रहे हो । इसलिये भलाई तुम्हारी इसी में है कि तुम इस कूट-झूठ-प्ररूपणा को छोड़ दो, नहीं तो मैं तुम्हारा इसी मुद्गर से विनाश कर दूंगा। इस प्रकार यक्षकथित इन भयप्रद वचनों से तथा युक्तियुक्त वचनों से प्रतियुद्ध हो इन्होंने अपने दुराग्रह का परिहार करते हुए मिथ्यादुष्कृत देकर और गुरु के समीप पहुँच कर प्रतिक्रमण किया। ॥ यह पांचवें गंगनिहवका दृष्टान्त हुवा ॥५॥ અરે ! તમે આ મતની પ્રરૂપણું વ્યર્થ કેમ કરી રહ્યા છે? મહાવીર પ્રભુએ આંહીં બરાજીને આ વાતની પ્રરૂપણા ઘણી સારી રીતે સમજાવી છે કે, એક જ સાથે બે ક્રિયાને અનુભવ કઈ પણ જીવને થતો નથી, છતાં જે આવું કહે છે તે ભ્રમમાં પડેલા છે. ભ્રમનું કારણ સમયની અતિ સૂક્ષ્મતા છે. તે પછી તમે વ્યર્થમાં બકવાદ કેમ કરી રહ્યા છે? શું તમે જ્ઞાનમાં પ્રભુમહાવીરથી પણ અધિક છે કે તમે એવું સમજી બેઠા છે અને તેને કહેતા ફરે છે? આથી તમે આવી ક્રૂર, જુઠી પ્રરૂપણાને છેડી દે તેમાં જ તમારી ભલાઈ છે નહીં તે હું આ મુદ્દગળથી તમારે નાશ કરી નાખીશ. આ પ્રકારનાં એ યક્ષનાં ભયપ્રદ વચનથી તથા યુક્તિ યુક્ત વચનેથી પ્રતિબંધિત થયા અને તેમણે પિતાના દુરાગ્રહને પરિહાર કરતાં કરતાં મારું પાપ નિષ્ફળ થાઓ-મિચ્છામિ દુક્કડમ એ લઈને ગુરુની પાસે પહોંચીને પ્રતિક્રમણ કર્યું. છે આ પાંચમા ગંગનિદ્વવનું દષ્ટાંત પુરૂં થયું. પ. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy