________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा. ९ अप्रतिबुद्धगङ्गाचार्यस्य बहिष्कारः ७२५ तत ईहां प्रविश्य 'शीतेयं पादयोर्वेदना' इति वेदनाविशेष निश्चिनोति । शिरस्यपि प्रथमं वेदनासामान्यं गृहीत्वा तत ईहां प्रविश्य 'उष्णेयमिह वेदना' इत्यध्यवस्यति। ततश्चैवं न क्वचिद् विशेषज्ञानानां युगपत् प्रवृत्तिसंभवः, सामान्यरूपतया तु समकालमपि विशेषाणां ग्रहणं भवेत् । यथा सेना, वनमित्यादि। विशेषाणां तु न युगपदुपयागः । तथा च-भिन्नकाले एवं शीतोष्णविशेषज्ञाने तस्माद् भ्रान्तिरेवेदं भवतो युगपत् शीतोष्णद्वयवेदनम् । क्यों कि सामान्य अनेक विशेषों का आश्रय होता है, इसलिये । जब यह बात है तो पहिले वेदनासामान्य का ग्रहण होगा-पश्चात् विशेष वेदना का । अतः पहिले वेदनासामान्य का ग्रहण करके उससे फिर ईहा में प्रविष्ट होकर " शीतेयं पादयोर्वेदना" मेरे पैरों में यह शीत. वेदना है, इस प्रकार से वेदनाविशेष का निश्चय किया जाता है। इसी प्रकार शिर में भी प्रथम वेदना सामान्य को ग्रहण कर पश्चात् ईहा में प्रविष्ट होकर "उष्णेयमिह शिरसिवेदना" मेरे शिर में यह उष्णवेदना हो रही है, इस प्रकार से उष्णवेदना का निश्चय किया जाता है। इस प्रकार कहीं पर भी एक साथ विशेषज्ञानों की युगपत् प्रवृत्ति नहीं हो सकती है। सामान्यरूप से भले ही एक साथ विशेषों का ग्रहण हो जाय इसमें कोई सिद्धान्तविरुद्ध जैसी बात नहीं है, जैसा कि सेना वन इत्यादि सामान्य बोध में होता है। विशेषों का ग्रहण युगपत नहीं हो सकता है, इसलिये ये शीतउष्ण विशेषज्ञान भिन्न વિશેષજ્ઞાન સામાન્યજ્ઞાન સાપેક્ષ જ હોય છે, કેમકે, સામાન્ય અનેક વિશે આશ્રય હેય છે આજ કારણને લીધે જ્યારે આજ વાત છે તે પહેલાં વેદના સામાન્યનું ગ્રહણ થાય છે, પછીથી વિશેષ વેદનાનું. આથી પહેલાં વેદના સામાन्यनु अडाण ४० येना पछी छडा प्रविष्ट छ “शीतेयं पादयोर्वेदना " मा। પગમાં આ શીત વેદના છે. આ પ્રમાણે વેદના વિશેષને નિશ્ચય કરવામાં આવે છે. આજ રીતે માથામાં પણ પ્રથમ વેદના સામાન્યને ગ્રહણ કરી પછીથી ઈહામાં प्रविष्ट थ" उष्णेयमिह शिरसि वेदना"-भा२। भस्तमा २ वेहना थ રહી છે. આ પ્રકારે ઉવેદનાને નિશ્ચય કરવામાં આવે છે. આ પ્રકારે ગમે ત્યાં પણ એક સાથે વિશેષજ્ઞાનેની યુગપત્ પ્રવૃતિ થઈ શકતી નથી. સામાન્ય રૂપથી ભલે એક સાથે વિશેનું ગ્રહણ થઈ જાય આમાં કંઈ સિદ્ધાંત વિરૂદ્ધ
જેવી વાત નથી. જેમકે, સેના વન, વિગેરે સામાન્ય બેધમાં હોય છે. વિશે. પિનું ગ્રહણ યુગપત થઈ શકતું નથી. આથી આ શીત ઉષ્ણ વિશેષજ્ઞાન ભિન્ન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧