________________
उत्तराध्ययनसूत्रे अथवा-प्रथमादिप्रदेशवत् अन्त्यप्रदेशस्यापि अजीवत्वे सर्वथा जीवाभावः प्रसज्यते (२)।
किंच-यद्येक एव प्रदेशो जीवत्वं पूरयति, तर्हि पूर्णस्य जीवस्य कर्तव्याऽर्थसम्पादनरूपा क्रिया एकस्मात् प्रदेशात् स्यात् , न त्वेवं दृश्यते, यथैकस्मात् तन्तोः पटस्य कार्यमावरणादिरूपं नोपलभ्यते (३) ___ अथ पूरकत्वे समानेऽपि अन्त्यप्रदेश एव जीवः, शेषास्तु प्रदेशा अजीवा इत्याप्र हो न मुच्यते, तर्हि राजवद्भवतो भाषणम् । यत् प्रतिभासते तदेव जल्पति । तथा च सति-विपर्ययोऽपि कस्मान स्यात् , आधः प्रदेशो जीवः, अन्त्यस्त्वजीव इति(४)
अथवा-राजवत् स्वच्छन्दभाषित्वात् भवन्मते विषमत्वं कुतो न स्यात् । केचित् प्रदेशाः जीवाः, केचित्तु अजीवाः, इति (४) । अथवा-सर्वविकल्पसिद्धिः को पूरकता होने पर अन्त्यप्रदेश की तरह प्रत्येक प्रदेश में जीवत्व हो जाने से प्रत्येक जीव असंख्यातजीववाला हो जायगा (१)। अथवा प्रथमादि प्रदेश की तरह अन्त्यप्रदेश में भी अजीवत्व मानने पर सर्वथा जीवका अभाव प्रसक्त होता है। (२) और भी-यदि एक ही प्रदेश जीवत्व की पूर्ति करता है तो ऐसी स्थिति में पूर्ण जीव के द्वारा होने वाली अर्थ संपादनरूप क्रिया एक ही प्रदेश से हो जानी चाहिये-परन्तु ऐसा होता तो दिखता नही है। कहीं सम्पूर्णवस्त्र से होने वाली अर्थक्रिया उसके एक तन्तु से थोडे ही हो सकती है (३)। ___ अथवा-राजा की तरह स्वच्छंदभाषी होने से तुम्हारे मत में विषमता कैसे नहीं होगी-कितनेक प्रदेश जीव हो जायेंगे और कितनेक अजीव हो जायेंगे (४)। માણની પૂરકતા હોવાથી અન્યપ્રદેશની માફક પ્રત્યેક પ્રદેશમાં જીવત્વ થઈ જવાથી પ્રત્યેક જીવ અસંખ્યાત જીવવાળ થઈ જશે. (૧) અથવા પ્રથમ જીવ આદિ પ્રદેશની માફક અંત્યપ્રદેશમાં પણ અજીવત્વ માનવાથી સર્વથા જીવન અભાવ પ્રસક્ત થાય છે. (૨) કિચ—જે એક જ પ્રદેશ જીવત્વની પૂર્તિ કરે છે તે એવી સ્થિતિમાં પણ પૂર્ણ જીવ દ્વારા થનારી અર્થ સંપાદન રૂપ ક્રિયા એક જ પ્રદેશથી થઈ જવી જોઈએ. પરંતુ એવું થતું જોવામાં આવતું નથી, કયાંઈ સંપૂર્ણ વસ્ત્રથી થનારી અર્થ કિયા તેના એક તંતુથી थोडी थश छ ? (3)
અથવા–રાજાની માફક સ્વછંદ ભાષી થવાથી તમારા મતમાં વિશેષતા કેમ નહીં આવે? કેટલાક પ્રદેશ જીવ થશે ત્યારે કેટલાક અજીવ થઈ જશે. (૪)
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧