SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे ___ यदुक्तं-घटादीनां दीर्घ एव निर्वर्तनाक्रियाकालो दृश्यते, इति, अर्थात्मृदानयनमर्दनपिण्डविधानादिकालः सर्वोऽपि घटनिवर्तनक्रियाकाल इति भवता मन्यते, तदप्ययुक्तमेव, तत्र प्रतिसमयमन्यान्येव मृत्पिण्डशिवकादीनि कार्याणि आरभन्ते, निष्पाधन्ते च, कार्यस्य करणकालनिष्ठाकालयोरेकत्वात् । घटस्तु पर्यन्तसमय एवारभ्यते, तत्रैव च निष्पद्यते इत्यस्य निर्वर्तनक्रियाकालो दी? नास्ति एवं च-घटो मृद्रव्यस्य पर्याय इति मन्यस्व ॥ ४ ॥ घटादिकों की उत्पत्तिरूप क्रिया का काल दीर्घ ही है, अर्थात् मिट्टी का लाना, उसका मसलना, फिर उसका पिण्ड बनाना, इत्यादि कार्यों का जितना भी काल है वह सब घट की निर्वर्तनरूप क्रिया का ही काल है, ऐसा जो आप कहते हैं सो भी उचित नहीं है, क्यों कि वह घट का काल नहीं है वहां तो प्रतिसमय अन्य अन्य ही मृत्तिंड, शिवकादिक कार्य प्रारंभ होते जाते हैं और बनते जाते हैं अतः वह उसका काल है । कार्य का कारणकाल और निष्ठाकाल दोनों एक होते हैं। घट तो पर्यन्त समय में ही आरंभ होता है और उसी समय में वह बनकर तयार होता है । इसलिये यह काल कि जिस समय में शिवका आदि कार्य हो रहे हैं घट का काल नहीं माना जा सकता है । घट का काल वही माना जायगा कि जिसमें वह बनकर तयार हुआ है। इसलिये ऐसा कहना कि-घट का निर्वृत्तिकाल बहुत दीर्घ है, उचित नहीं है, अतः घट अपने उपादानकारणस्वरूप होने से मिट्टीस्वरूप द्रव्य की एक पर्याय है॥४॥ ઘટ આદિની ઉત્પત્તિરૂપ કિયાને કાળ દીર્ઘ જ છે. માટીને લાવવી, તેને મસળવી, તેને પિંડ બનાવ, ઈત્યાદિ કાર્યોને જેટલે પણ કાળ છે, તે સઘળે ઘટની તૈયાર થવારૂપ ક્રિયાને જ કાળ છે. એવું જે આપ કહે છે તે પણ ઠીક ઉચિત નથી. કેમકે તે ઘટને કાળ નથી ત્યાં તે પ્રતિ સમય જુદા જુદા માટીના પિડ, શિવકાદિક કાર્ય પ્રારંભ થતું રહે છે, અને બનતાં જાય છે. આથી તે એને કાળ છે. કાર્યને કારણે કાળ અને નિષ્ઠાકાળ બને એક હોય છે. ઘટ તે સમયમાં જ આરંભ થાય છે. અને એ જ સમયે તે બનીને તૈયાર થઈ જાય છે. આ માટે તે કાળ કે જે સમયમાં શિવકા આદિ કાર્ય થાય છે. તે ઘટને કાળ માનવામાં આવતું નથી. ઘટનો કાળ એજ માનવામાં આવે કે, જેટલા સમયમાં તે બનીને તૈયાર થયેલ છે. આ માટે એમ કહેવું કે, ઘટને તૈયાર થવાને કાળ ખૂબ લાંબે છે તે ઉચિત નથી. આથી ઘટ પિતાના ઉપાદાન કારણરૂપ હોવાથી માટી રૂપી દ્રવ્યની એક પર્યાય છે. પાકા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy