________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ श्रद्धादौलभ्येक्रियमाण कृतविषयकविचारः ६६१ दुर्वारः, तथाहि-यदि पूवम् (कारवापत्वापात् ) असत् ( अविद्यमानं ) कार्य जायते, तर्हि मृत्पिण्डाद् कुम्भवत् , शशशृङ्गमपि जायमानं किं न दृश्यते, असत्त्वा विशेषात् ? । अथ शशशृङ्गमुत्पद्यमानमपि न दृश्यते, तर्हि घटोऽपि तथैवास्तु, उत्पधमानत्वाविशेषात् । अथवा-मृत्पिण्डात् पटोऽपि उत्पद्यताम् , असत्वाविशेषात्॥३॥ अपेक्षा भी कार्य असत् है, और वह उससे उत्पन्न होता है तो जिस प्रकार मृतपिंड से घट उत्पन्न होता है उसी तरह शशशंग भी उससे उत्पन्न होते दिखना चाहिये, क्यों कि जिस प्रकार मृत्पिड में घट विद्यमान नहीं है उसी प्रकार शशविषाण भी वहां विद्यमान नहीं है फिर अविद्यमान की अविशेषता होने पर भी मृत्पिड से घट ही क्यों उत्पन्न होता है शशशृंग क्यों नहीं है। यदि इसके ऊपर ऐसा कहा जाय कि शशशंग भी मृत्पिडसे उत्पन्न होता है परन्तु वह दिखता नहीं है तो हम भी यह कह सकते हैं कि इसी तरह उससे जायमान घट भी नहीं दिखना चाहिये, अतः यह मानना ही चाहिये कि अपने कारण में किसी अपेक्षा कार्य रहा हुआ है तभी जाकर वह उससे ही उत्पन्न होता है अन्य से नहीं । नहीं तो फिर क्या है चाहे जिससे चाहे जैसा पदार्थ उत्पन्न होने लगेगा। ऐसी स्थिति में मृत्तिका से पट की भी उत्पत्ति माननी पड़ेगी ॥३॥
અપેક્ષાથી કાર્ય અસત છે અને તે એનાથી ઉત્પન્ન થાય છે. તે જ રીતે માટીના પિંડથી ઘટ ઉત્પન્ન થાય છે. એ જ રીતે સસલાને શીંગડાં પણ થતાં દેખાવાં જોઈએ. કેમકે જે રીતે માટીના પિંડમાં ઘટ વિદ્યમાન નથી એજ રીતે સસલાને પણ શીંગડાં વિદ્યમાન નથી. પછી અવિદ્યમાનની વિશેષતા હેવાથી પણ મૃત પિંડથી ઘટ જ કેમ ઉત્પન્ન થાય છે? સસલાનાં શીંગ કેમ નહીં ? જે આ અંગે એમ કહેવામાં આવે કે, સસલાનાં શિંગ પણ માટીના પિંડાથી ઉત્પન્ન થાય છે પરંતુ તે દેખતાં નથી તે અમે પણ એમ કહી શકીએ કે, એ રીતે એનાથી તૈયાર થનાર ઘટ પણ ન દેખાવો જોઈએ. આથી એ માનવું જોઈએ કે, પોતાના કારણમાં કેઈ અપેક્ષા કાર્ય રહેલ છે ત્યારે જ તે તેમાંથી ઉત્પન્ન થાય છે. બીજાથો નહીં. એમ ન હોય તે પછી ગમે તે ચીજથી ગમે તે પદાર્થ ઉત્પન્ન થવા લાગશે. આવી સ્થિતિમાં માટીથી પટની પણ ઉત્પત્તિ માનવી પડશે. છેડા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧