________________
उत्तराध्ययनसूत्रे अन्यच्च- न खलु विघटिताः पुनर्घटन्ते,
__न च घटिताः स्थिरसंगतं श्रयन्ते । पिपतिषुमवशं रुजन्ति वश्या,
स्तटतरुमाप इवापगागणस्य ॥ ३॥ ___अत्र विषये दृष्टातं कथयतिकश्चिद् वणिक्पुत्रः संयोगस्य कटुकफलं विज्ञाय विरज्य संयोगं परित्यक्तवान् । तथाहि-मथुरानगर्या सुभग-सुनन्दनामानौ द्वौ वणिजौ स्तः, सुभगस्तत्र और भी न खलु विघटिता पुनर्घटन्ते, नच घटिताः स्थिरसंगतंश्रयन्ते । पिपतिषुमवशं रुजन्ति वश्यास्तटतरुमाप इवायगागणस्य ॥ ३ ॥
जो मिलकर फिर अलग हो जाते हैं उनका उसी पर्याय में उसी रूप से फिर मिलना होगा, यह सर्वथा असम्भव है। जो मिले हैं वे हमारे साथ सदा स्थिर ही रहेगें-यह भी कोई नहीं कह सकता। जिस प्रकार नदियों का पानी अपने तट पर रहे हुए वृक्षोंको दुःख देता है, उसी प्रकार वश्य-प्रिय स्त्रीपुत्रादि मरते समय मनुष्य को दुःखी करते हैं, अर्थात् ये स्त्री पुत्रादिक इस जीव को अनेक प्रकार से व्यथित करते रहते हैं । इस लिये माता पिताआदि का संयोग सर्वथा त्यागने योग्य है।
इस पर सुधन नामक वणिक्पुत्र का दृष्टान्त इस प्रकार है
सुधन नामक एक वणिक्पुत्र ने किस तरह इस संयोग का फल कटुक जाना और किस तरह विरक्त होकर उसका परित्याग किया? यह qणी ५४....न खलु विघटिताः पुनर्घटन्ते, न च घटिताः स्थिरसंगतं श्रयन्ते ।
पिपतिषुमवशं रुजन्ति वश्यास्तटतरुमाप इवापगागणस्य ॥ ३ ॥
જે મળીને ફરી જુદા થઈ જાય છે. એમનું એજ પર્યાયમાં એજ રૂપમાં ફરી મળવાનું થાશે, એ સર્વથા અસંભવ છે. જે મળ્યા છે તે અમારી સાથે સદા સ્થિર જ રહેશે–આ પણ કોઈ કહી શકતું નથી. જે રીતે નદિયોનું પાણી પિતાના તટ ઉપરનાં વૃક્ષોને દુઃખ આપે છે, એજ પ્રકારે વણ્ય-પ્રિય સ્ત્રી પુત્રાદિ મરતી સમયે મનુષ્યને દુઃખી કરે છે, અર્થાત્ એ સ્ત્રીપુત્રાદિક આ જીવને અનેક પ્રકારથી દુઃખી કરતાં રહે છે. આ માટે માતાપિતા આદિને સંગ સર્વથા ત્યાગવા ગ્ય છે.
આ અંગે સુધન નામના વણિપુત્રનું દૃષ્ટાંત આ પ્રકારનું છે–
સુધન નામના એક વણિકપુત્રને કેવી રીતે આ સંગનું ફળ કડવું માલુમ પડ્યું? અને કેવી રીતે વિરક્ત બનીને તેને પરિત્યાગ કર્યો? એ વાત
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧