________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये पाशकदृष्टान्तः २ ५९९ प्रसन्नो भूत्वा चाणक्याय जयप्रदान् पाशकान् ददौ । तदनन्तरं चाणक्येन दीनारपूर्णस्थालेन सह पाशकान् दवा कश्चिद् द्यूतपटुः पुरुषो द्यूतार्थ नगरे प्रेषितः । दीनारपूर्ण स्थालं पाशकानपि गृहीत्वाऽसौ पुरुषः पुराभ्यन्तरे भ्रमन् वदति - यद्यहं जयामि, तर्हि दीनारमेकं गृह्णामि । यदि मामन्यो जयति, तदा दीनारपूर्णमिदं स्थालं ददामि इति । ततो बहवो जना द्यूतक्रीडार्थं समागताः । सर्वे तेन पुरुषेण पराजिता, तं पाशकहस्तं पुरुषं विजेतुमसमर्था जाताः । यथा तस्य पाशकहस्तपुरुषस्य पराजयो दुर्लभस्तथा संसारे खलु मनुष्यजन्म दुर्लभम् ।
देव प्रसन्न भी हो गया । प्रसन्न होकर देव ने चाणक्य के लिये जय कराने वाले चार पासे वरदानरूप में दिये । इसके बाद चाणक्य ने स्वर्णमुद्रा सोनामुहर से परिपूर्ण एक थाली को उन पासों के साथ२ किसी द्यूतक्रीडा में निपुण पुरुष को देकर उसको नगर में जुआ खेलने के लिये भेजा । सोनामुहरों से पूर्ण थाल को तथा पासों को लेकर वह पुरुष नगर में यह अवाज देते हुए फिरने लगा कि यदि मैं जीत जाता हूं तो पराजित हुए व्यक्ति से सिर्फ एक ही सोनामुहर लेता हूं, और यदि हार जाता हूं तो जीतने वाले को सोनामुहरों से पूर्ण यह थाल का थाल दे देता हूं। उसकी इस घोषणा को सुनकर अनेक जन धूतक्रीडा के लिये आने लगे । जुआ खेलना प्रारंभ हो गया । उस पुरुष ने सब को जीत लिया, इस को कोई भी पराजित न कर सका। सारांश - जिस प्रकार इस देवप्रदत्त पासों के प्रभाव से उस पुरुष का पराजित होना
કાઈ દેવની આરાધના કરી. ચાણક્યની આરાધનાથી પ્રસન્ન થઈ દેવે ચાણક્યને વિજય અપાવનાર એવા ચાર પાસા તેને આપ્યા. આ પછી ચાણકયે વરદાનના રૂપમાં મળેલા એ પાસાના પ્રયાગ કરવાનું વિચારી એક થાળમાં સુવર્ણ મુદ્રાઓ ભરી દ્યૂતક્રિડામાં નિપુણુ એવા એક પુરૂષને પાસા સાથે તે થાળ આપી નગરીમાં જુગાર રમવા મેાકલ્યા. સેાનામહારથી ભરેલ થાળ તથા પાસા લઇ તે પુરૂષ નગરમાં ઘેાષણા કરતા ફરવા લાગ્યું. કે જો કોઈ મને દાવમાં હરાવે તા સેાનામહેારથી ભરેલ આ થાળ આપી દઉ' અને સામે માણસ હારે તે તેણે મને ફક્ત એક જ સેનામહાર આપવી. એની આવી ધૈષણા સાંભળીને અનેક માણસે જુગાર રમવા આવવા લાગ્યા. જુગાર રમવાના પ્રારંભ થઈ ચુકયેા. તેણે રમવા આવનાર દરેકને જીતી લીધા પણ તેને કોઈ પરાજીત કરી શકયુ નહી. સારાંશ-દેવના આપેલ પ્રસાદરૂપ પાસાના પ્રભાવથી જેવી રીતે એ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧