SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा० १ अङ्गचतुष्टयदोलन्ये चोलकाधान्तः १ ५७५ चुलन्यामासक्तो जातः । तयोर्दुश्चरितं ब्रह्मदत्तेन विदितम् । ब्रह्मदत्तेन काकहंसी युगलं पिष्टमयं मैथुनपरायणं निर्माय शूलपोतं कृत्वा ताभ्यां प्रदर्शितम् । तथागोनस-पद्मनागिनीयुगलं पिष्ठमयं कृत्वा वाचा तर्जयति-रे दुष्ट ! दुराचारिन्! गोनस ! किं पनागिन्या सह रमसे ? तत्फलं भुक्ष्व, इत्युक्त्वा तदुभयं प्रज्वलज्ज्चलने प्रक्षिपति । एवं दुष्कर्मनिवृत्त्यर्थ ब्रह्मदत्तप्रदर्शितं दण्डं विलोक्यापि तौ दुष्कर्मकरणान निवृत्तौ । ततश्चुलन्या दीर्घपृष्ठनृपेण च परस्परं विचार्य ब्रह्मदत्तस्य विवाहः तो वह दीर्घपृष्ट चुलनी के मोह में फँस गया। चुलनी और दीर्घपृष्ठ के दुश्चरित की बात ब्रह्मदत्त के कान तक भी पहुंच गई । ब्रह्मदत्त ने उन दोनों को शिक्षा देने के अभिप्राय से आटे का एक, मैथुन में परायण काक और हँसी का जोडा निर्मापित कर और उसे शूल में पिरो. कर उन दोनों को दिखलाया । तथा गोनस (फणरहित सर्प) और पद्मनागिनी का भी एक जोड़ा आटे से उसने तयार किया, और उन्हीं के समक्ष कहने लगा रे-दुष्ट ! दुराचारी गोनस ! तुझे लज्जा नहीं आती जो तू पद्मनागिनी के साथ रमता है ? अरे अधम ! तू अब अपने किये हुए कर्म का फल भोग । इस प्रकार वाणी से तर्जित कर उसने उन दोनों को जलती हुई अग्नि में डाल दिया। इस प्रकार दुष्कर्म की निवृत्ति के लिये ब्रह्मदत्त के द्वारा प्रदर्शित दण्ड को देखकर भी रानी और दीर्घपृष्ठ अपने अनर्थविधायक दुष्कर्म से पीछे नहीं हटा । સમય વિતી ગયા બાદ તે દિપૃષ્ટ ચુલનીના મેહમાં ફસાઈ ગયે. ચુલની અને દિર્ઘ પૃષ્ટની આ દુરિત્રની વાત બ્રહ્મદત્તના કાન સુધી પહોંચી ગઈ બ્રહ્મદને એ બંને ને શિક્ષા દેવાના અભિપ્રાયથી આટામાંથી (લોટમાંથી) એક મિથુનમાં પરાયણ કાક અને હંસલીનું જોડું નિર્માણ કરી તેને શુલ્યમાં પરોવીને તે બન્નેને બતાવ્યું. તથા ફેણ વગરને સાપ અને પનાગણનું પણ એક જોડું આટામાંથી લોટમાંથી બનાવી તૈયાર કર્યું. અને તેની સામે । यो, रेट! हुयारिगोनस (३१ २डित स५)! तने साल नयी આવતી કે તું, પદ્મનાગણની સાથે રમી રહ્યો છે. અરે અધમ! તે હવે પોતાના કરેલા કર્મનું ફળ ભેગવ. આ પ્રકારે કહીને એ બંને ને તેણે ભડભડતી અગ્નિમાં નાખી દીધા. આ પ્રકારે દુષ્કર્મની નિવૃત્તિ માટે બ્રહ્મદત્ત દ્વારા પ્રદર્શિત દંડને જોઈને રાણી અને દિર્ઘ પૃષ્ટ પિતાના અનર્થ વિધાયક દુષ્કર્મથી પાછા ન ફર્યા. એક દિવસની વાત છે કે, આ બનેએ એકાંતમાં ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy