________________
उत्तराध्ययनस्वे एते च परीषहा द्विविधा:-द्रव्यपरीषहा भावपरीषहाश्च । तत्र द्रव्यपरीपहा नाम ये इहलोक निमित्तका वधबन्धमादयः परवशादधिसह्यन्ते ते । भावपरीषहा ये संसारोच्छेदनार्थमनाकुलेन मनसाऽधिसबन्ते । अत्र शास्त्रे भावपरीषहाणामेवाधिकारा।
अथ छन्मस्थपरीषहाणां भेदाः___ ज्ञानावरणीयादिघातिकर्मचतुष्टयं छद्म, तत्र तिष्ठतीति छअस्था कषायसहितः, स पञ्चमिः परीपहादिसहनालम्बनरूपैः स्थानैरुदितान् परीषहोपसर्गान् सम्यक तत्कषायोदयनिरोधाऽऽदिना सहेत-विचलितो न भवेत् , क्षान्त्या क्षमेत, अदीनतया तितिक्षेत, अध्यासीत परीषहादावेव आधिक्येनासीत, न चले। - ये परीषह दो प्रकार के हैं-एक द्रव्यपरीषह दूसरा भावपरीषह । इस लोकसंबंधी जो वध बंधन आदिक परवशता से सहन किये जाते हैं वे द्रव्यपरीषह हैं। संसार बंधन को नष्ट करने के लिये भव्य संयमीजनों द्वारा जो विना किसी आकुलता के सहन किये जाते हैं वे भावपरीपह हैं। इस शास्त्र में इन्हीं भावपरीषहों को सहन करने का उपदेश है,
और उसी निमित्त यह अधिकार है। ___छद्मस्थपरीषहों के भेद-ज्ञानावरणीय आदि चार घातियाकर्म का नाम छम है । इस छन में जो रहता है उसका नाम छमस्थ है। ऐसा संयमी जीव कषायसहित होता है । उसे पांच स्थानों से उदित परीषहों एवं उपसर्गों को कषाय के उदय का निरोध आदि करते हुए सहन करना चाहिये । शान्तिभाव से अविचलित होकर उसे उस समय घबराना नहीं चाहिये । परीपह आदि के स्थान में ही अपने आपको
આ પરીષહ બે પ્રકારના છે–એક દ્રવ્યપરીષહ બીજે ભાવપરીષહ. આ લોક સંબંધી જે વધ બંધન આદિક પરવશતાથી સહન કરવામાં આવે છે તે દ્રવ્યપરીષહ છે. સંસાર બંધનને નષ્ટ કરવા માટે ભવ્ય સંયમી જને દ્વારા જે કોઈ પ્રકારની વ્યાકુળતા વગર સહન કરવામાં આવે છે તે ભાવપરીષહ છે. આ શાસ્ત્રમાં તે ભાવપરીષહેને સહન કરવાને ઉપદેશ છે અને એ નિમિત્તે આ અધિકાર છે.
छ५२०५शेषलोन लेहજ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતીયા કર્મનું નામ છ% છે. આ છઘમાં જે રહે છે તેનું નામ છદ્મસ્થ છે. એવા સંયમી જીવ કષાય સહીત છે. એને પાંચ સ્થાનોથી ઉદિત પરીષહ અને ઉપસર્ગોને કષાયના ઉદયને નિરોધ આદિ સમજીને સહન કરવા જોઈએ શાંતિભાવથી અવિચલીત બનીને તેણે એ સમયે તેનાથી ગભરાવું ન જોઈએ. પરીષહ આદિના સ્થાનમાં જ પિતે પિતાને અધિકથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧