________________
५५२
उत्तराध्ययनसूत्रे
कल्याणं नास्ति । मयाऽनादिभवसमागतं मिथ्यात्वमपनीय सम्यक्त्वं लब्धम् । तदेव पुनः पुनरात्मनि दृढीकृत्य ज्ञानावरणीयाद्यष्टविधकर्मरजः समुत्सारन केवविप्राप्तिपूर्वकं मोक्षपदं मम लब्धव्यमस्ति । अलमनेन तुच्छेन विषयसुखेन । इति विमृश्य तपःसंयमसमाराधनपूर्वक निरतिचारसम्यक्त्वरक्षणेन दृढमति मुनिर्दर्शनपरी पहं परिषा, क्षपकश्रेणिमारुह्य, केवलित्वं लब्ध्वा स्वात्मकल्याणं साधितवान् । एवमन्यैरपि मुनिभिर्दर्शनपरोषहः सोढव्यः ।
का विश्वास करना योग्य है । इन पौगलिक सुखों से जीवों का कुछ भी आत्महित नहीं हो सकता है । मैंने बड़ी कठिनता से अनादि भवों से संसक्त मिथ्यात्व का अपनयन कर सम्यक्त्व का लाभ किया
। इसलिये यह दुर्लभता से प्राप्त होने वाली वस्तु ( सम्यक्त्व ) का नाश न होने पावे, इस प्रकार सचेष्ट होकर मुझे बार २ इस को निज आत्मा में दृढ करते रहना चाहिये, और ज्ञानावरणीय आदि अष्ट प्रकार कर्मरजके निवारण से केवलित्वकी प्राप्तिपूर्वक मुक्ति पदका लाभ करना चाहिये इसी में मेरा कल्याण है । इन तुच्छ वैषयिक सुखों के सेवन से कौनसा निज का लाभ हो सकता है। इस प्रकार विचार कर तप एवं संयम की आराधना करते हुए दृढमति मुनिराज ने निरतिचार सम्यक्त्व की रक्षा से दर्शनपरीषह को सहन किया और क्षपकश्रेणी पर आरूढ हो कर केवलिपदका लाभ कर अपना आत्मकल्याण कर लिया। इसी प्रकार अन्य मुनिजनों को भी दर्शनपरिषहजयी बनना चाहिये ।
કાંઈ પણ આત્મહિત થઈ શકવાનું નથી. મેં ભારે કઠીનતાથી અનાદિ ભવાથી સંસક્ત મિથ્યાત્વનું અપનયન કરી સમ્યકત્વના લાભ કર્યાં છે. આ માટે આ દુર્લભતાથી પ્રાપ્ત થયેલ વસ્તુ સમ્યકત્વના નાશન થાય એ રીતે સચેત બનીને મારે વારવાર એને મારા પોતાના આત્મામાં દૃઢ કરતા રહેવું જોઇએ. અને જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારની કર્મ રજના નિવારણથી કેવલિત્વની પ્રાપ્તિપૂર્વક મુક્તિ પદના લાભ મેળવવા જોઈ એ. આ કરવામાં જ મારૂં કલ્યાણ છે. તુચ્છ એવાં વૈયિક સુખાના સેવનથી મને કચેા લાભ થવાના છે? આ પ્રકારના દૃઢ વિચાર કરી તપ અને સંયમની આરાધના કરતાં દૃઢમતિ મુનિરાજે નિરતિચાર સમ્યકત્વની રક્ષાથી દર્શનપરીષહ સહન કરી ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ ખની કેવલીપદને લાભ કરી પેાતાના આત્માનું કલ્યાણ કર્યું. આ રીતે અન્ય મુનિજનાએ પણ દર્શનપરીષહુ જયી બનવું જોઇએ.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧