________________
प्रियदर्शिनी टीका अ० २ गा. ४५ परीपहावतरणम् अथ परीषहावतरणमाह
एते धर्मस्यान्तरायकारणभूताः द्वाविंशतिपरीषहाः सोढव्या इत्युक्तम् । तत्रज्ञानावरणीय-वेदनीय-दर्शनमोहनीय-चारित्रमोहनीया-ऽन्तरायाणां कर्मणामुदयादेते सर्वे परीषहाः प्रादुर्भवन्ति । चतसृषु कर्मप्रकृतिषु ज्ञानावरणीय-वेदनीय-मोहनीया -न्तरायेषु द्वाविंशतिः परीषहाः समवतरन्ति, इतरासु चतसृषु-दर्शनावरणीयाऽऽ. युष्क-नाम-गोत्रेषु परीषहा नोत्पधन्ते । (भग०८ । ८)
यः सूक्ष्म संपरायः सूक्ष्मलोभपरमाणुसद्भावात् न वीतरागत्वं प्राप्तः स दशमगुणस्थानवर्ती उपशमश्रेणिसंपन्नोवा क्षपकश्रेणिसंपनो वा तस्य संयतस्य, तथा छअस्थवीतरागयोर्गुणस्थानभेदेन द्विविधयोरेकादशद्वादशगुणस्थानवर्तिनोश्च संयतयोश्चतुर्दश
अब परीषहों का अवतरण कहते हैं
यद्यपि धर्मके सेवन करने में ये बाईस परीषह अन्तरायरूप हैं साधु को इन को सहन करते रहना चाहिये, यह बात बत्लाई जा चुकी है। अब कौन २ से परीषह किस २ कर्म के उदय से होते हैं यह बतलाया जाता है-ज्ञानावरणीय, वेदनीय, मोहनीय (दर्शनमोहनीय चारित्रमो. हनीय ) एवं अन्तराय, इन चार कर्मों के उदय से ये २२ बाईस परीषह उत्पन्न होते हैं । दर्शनावरणीय आयु नाम एवं गोत्र, इन चार को के उदय में परीषह उत्पन्न नहीं होते हैं। (भग० श ८ उ०८)
सूक्ष्मलोभ परमाणु के सद्भाव से जो वीतरागता को प्राप्त नहीं हुआ है ऐसा दशमगुणस्थानवर्ती जीव चाहे वह उपशमश्रेणी में स्थित हो चाहे क्षपकश्रेणी में उसके तथा छद्मस्थ वीतराग के ११ ग्यारहवें एवं
હવે પરીષહેનું અવતરણ કહેવામાં આવે છે–
ધર્મનું સેવન કરવામાં કદાચ આ બાવીસ પરીષહ અંતરાયરૂપ થાય છતાં સાધુએ એને સહન કરતા રહેવું જોઈએ. આ વાત સમજાવવામાં આવી. હવે કયા કયા પરીષહ ક્યા ક્યા કર્મના ઉદયથી થાય છે એ બતાવવામાં આવે છે-જ્ઞાનાવરણીય, વેદનીય, મેહનીય, (દર્શન મોહિનીય ચારિત્ર મોહનીય) અને અંતરાય આ ચાર કર્મોના ઉદયથી આ બાવીસ પરીષહ ઉત્પન્ન થાય છે. દર્શનાવરણીય, આયુ, નામ, અને ગોત્ર આ ચાર કર્મોના ઉદયથી પરીષહ ઉત્પન્ન થતા નથી. स. स. ८, 6. ८
સૂકમલભ પરમાણુના સદૂભાવથી જે વીતરાગતાને પ્રાપ્ત નથી થયા એવા દશગુણ સ્થાનવતી જીવ ચાહે તે ઉપશમ શ્રેણીમાં સ્થિત હોય, ચાહે ક્ષક શ્રેણીમાં તથા છદ્મસ્થ વીતરાગના અગીયાર અને બારમા ગુણસ્થાનાવતી અને उ०७०
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧