SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे इत्थमत्रानुमानप्रयोगः-यत् इष्टार्थप्रसाधकं, न तत् कायपीडाकरत्वेऽपि दुःखदायकं, यथा रत्नवणिजामध्वश्रमादि । इष्टार्थप्रसाधकं च तपः। न चाऽस्याप्यसिद्धता, प्रशमहेतुत्वेन तपसस्तत्परिपक्तितारतम्यात् परमानन्दतारतम्यस्यानुभूयमानत्वेन तत्मकर्षे तस्यापि प्रकर्षाऽनुमानात् । प्रयोगश्च-यत्तारतम्येन यस्य तारतम्यं तस्य प्रकर्षे तत्मकर्षः, यथाऽग्नितापप्रकर्षे काश्चनविशुद्धिप्रकर्षः, अनुभूयते च प्रशमतारतम्येन परमानन्दतारतम्यम् , लोकप्रतीतत्वाच ॥ ४४ ॥ __इसलिये ऐसा अनुमान बनाना चाहिये कि जो इष्ट अर्थ का प्रसाधक होता है वह काय का पीड़ा कारक होने पर भी दुःखदायक नहीं होता है, जैसे रत्नव्यापारियों का मार्गश्रम देशाटन का परिश्रम, इसलिये तप भी इष्ट अर्थ का प्रसाधक हैं अतः यह भी दुःखदायक नहीं है। तप में इष्टार्थप्रसाधकता असिद्धि नहीं है, क्यों कि तप प्रशम का हेतु है । तप द्वारा प्रशमभाव की जैसी २ तरतमता आत्मा में होगी वैसी२ परमानंद की तरतमता भी आत्मा में अनुभवित होगी इसलिये प्रशम के प्रकर्ष में परमानंद का भी प्रकर्ष अनुमित होता है। जैसे अग्नि के ताप के प्रकर्ष में काश्चन की विशुद्धि का प्रकर्ष, प्रयोग से देखा जाता है। अतः परम्परा रूप से तप इष्ट अर्थ का प्रसाधक सिद्ध होता है, क्यों कि तप प्रशम का कारण, प्रशम परमानंद का कारण इस प्रकार बनता है ॥४४॥ આ માટે એવું અનુમાન બનાવવું જોઈએ કે, જે ઈષ્ટ, અથના પ્રસાદક હોય છે–તે કાયાને પીડા કારક હોવા છતાં પણ દુઃખ દાયક થતા નથી. જેમકે રત્નવ્યાપારીઓને માર્ગશ્રમ દેશાટનને પરિશ્રમ–આ માટે તપ પણ ઈષ્ટ અર્થને પ્રસાધક છે. માટે એ પણ દુઃખદાયક નથી. તપમાં ઈટાથે પ્રસાધ. કતા અસિદ્ધ નથી, કેમકે, તપ પ્રશમને હેતુ છે. તપ દ્વારા પ્રશમભાવની જેવી જેવી તારતમ્યતા આત્મામાં હશે તેવી તેવી પરમાનંદની તરતમતા પણ આત્મામાં અનુભવિત થશે. આ માટે પ્રશમના પ્રાર્શમાં પરમાનંદને પણ પ્રકાશ અનુમિત થાય છે. જેમ અગ્નિના તાપના પ્રકર્થમાં કાંચનની શુદ્ધિને પ્રકાશ પ્રગથી દેખાય છે. આથી પરંપરા રૂપથી તપ પ્રશમનું કારણ, પ્રશમ પરમાનંદનું કારણ આ પ્રકારથી બને છે ૪૪ | ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy