________________
प्रियदर्शिनी टीका. अ० २ गा० ४४ दर्शनपरीषदे भूतवादिप्रकरणम्
५४३
यदपि - ऋद्धिर्वा तपस्विनो नास्तीत्युक्तं, तदपि निष्प्रमाणकम् । ऋद्धेरभावेऽनुपलम्भो हेतुरुक्तः सोऽपि स्वसम्बन्धो, सर्वसम्बन्धी वा ? तत्र स्वसम्बन्धी नियतदेशकालापेक्षयाऽन्यथा वाऽनुपलम्भः स्यात्, तत्र प्रथमपक्षे क्वचित् कदाचित् पञ्चमारकापेक्षया भरत क्षेत्रापेक्षया ऋद्धेरनुपलम्भस्योपलम्भस्य चास्माकमपि संमतत्वात् । द्वितीयपक्षे तु हेतोरनैकान्तिकता, यथा देशविप्रकृष्टानां मेरुप्रभृतीनां कालविप्रकृष्टानां पितामहादीनामनुपलम्भेऽपि सस्यात् । दृश्यते च क्वचित् कदाचिलब्धिप्रभावाच रणधूलिस्पर्शादि मात्रेण व्याधि प्रशमनादिः । ततश्वेाऽपि भरतादौ होती है । केवलियों को तो सब आत्माका उपलम्भ होता है, यह तो निषेध नहीं किया जा सकता ।
तथा लब्धियों की असत्ता प्रकट करने के लिये भी आपने जो अनुपलं भरूप हेतु कहा है सो वह भी ठीक नहीं है । यहां पर अनुपलंभ स्वसंबंधी ग्रहण किया है या सर्वसंबंधी । स्वसंबंधी अनुपलंभ भी कैसा ? नियतदेशकालापेक्ष, अथवा अनियत देशकालापेक्ष ? प्रथमपक्ष में सिद्धसाधनता है । अर्थात् यह बात तो हम भी मानते हैं कि इस पंचमकाल के अंदर भरतक्षेत्र में लब्धियों का अनुपलम्भ है । द्वितीयपक्ष में हेतु अनैकान्तिक है । देशविप्रकृष्ट मेर्वादिकों का, कालविप्रकृष्ट पितामह आदिकों का अनुपलम्भ होने पर भी उनका सद्भाव माना जाता है । कहीं २ कभी २ लब्धि के प्रभाव से चरणधूलि के स्पर्श आदि करने मात्र से व्याधि की शांति होती हुई देखी जाती है। उसी तरह यहां भरत आदि क्षेत्रों में भी पहिले समय में लब्धियों का सद्भाव
કારણે સ્વ સ ંવેદન રૂપ પ્રત્યક્ષથી તેની ઉપલબ્ધિ થાય છે. કેવલીઓને તે બધા આત્માના ઉપલભ થાય છે. આના તે નિષેધ થઈ શકે તેમ નથી.
અર્થાત્—ઋદ્ધિએની અસતા પ્રગટ કરવા માટે પણ આપે જે અનુપલભ રૂપ હેતુ કહેલ છે તે પણ ઠીક નથી. આ સ્થળે અનુપલભ સ્વ સબધી ગ્રહણ કરેલ છે, કે સ સંબંધી ? સ્વ સંધિ અનુપલભ પણ કેવા? નિયત દેશકાળ અપેક્ષ કે અનિયત દેશકાળ અપેક્ષ. પ્રથમ પક્ષમાં સિદ્ધ સાધુનતા છે. અર્થાત્ એ વાત અમે પણ માનીએ છીયે કે, આ પંચમકાળની અંદર ભરતક્ષેત્રમાં ઋદ્ધિએના અનુપલ ભ છે. ખીજા પક્ષમાં હેતુ અનૈકાન્તિક છે. દેશવિપ્રકૃષ્ટ મેઢિ કેનું કાલવિપ્રકૃષ્ટ પિતામહ આદિનું અનુપલભ હાવા છતાં પણ તેના સદ્દભાવ માનવામાં આવે છે. કાઈ કાઈ સ્થળે કદી કદી લબ્ધિના પ્રભાવથી ચરણરજના સ્પર્શ આદિ કરવા માત્રથી વ્યાધિની શાંતિ થતી જોવામાં આવે છે. એજ રીતે અહિં ભરત આદિ ક્ષેત્રામાં પણ પહેલા સમયમાં લમ્પિ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧