SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे पुलाकलब्धिः-तपाश्रुतहेतुका प्रवचनलाघवादिप्रयोजने जिनशासनविरोधिनः सबलवाहनस्य चक्रवर्त्या देरपि पुलाकवनिःसारकरणे समर्था या शक्तिः सा ॥२८॥ __ अथवा-इति अनेन-केशलुञ्चनेन पञ्चमहाव्रताङ्गीकारेण, यातनात्मकेनानशनादिना तपसा, पृथिवीकायादिसप्तदशविधसंयमेन महाकष्टपददीक्षाग्रहणेन वेत्यर्थः, वश्चितोऽस्मि-कामसुखादपवर्जितोऽस्मीत्यर्थः । उक्तं चचाहिये अतः यह अन्न-भोजनसामग्री जिसके प्रभाव से अक्षीणस्वल्प भी अन्न पात्र में पडे तो भी उससे हजारों मनुष्य भरपेट आहार करले फीर भी खूटे नहीं, जब तक कि वह स्वयं आहार न करले, ऐसी शक्ति का नाम अक्षीणमहानस लब्धि है २७ । प्रवचन की लघुता के समय जिनशासन का विरोधी सेना और वाहनसहित चक्रवर्ती भी होवे तो वह भी जिसके प्रभाव से पुलाक (दानारहित घास का पुला) की तरह निःसार कर दिया जाता है ऐसी शक्ति का नाम पुलाकलब्धि है, यह लब्धि तप एवं श्रुत हेतुक होती है २८ । इस प्रकार ये अठाईस लब्धिया जो बतलाई गई हैं वे, अथवा इनमें से कोई एक लब्धि भी मुझे प्राप्त नहीं हुई है। इसी प्रकार केश ढुंचन करना पंचमहाव्रतों का पालन करना, यतनात्मक अनशनादिक तपों का तपना, पृथिवीकायादिकों की रक्षा करने रूप सत्तरह १७ प्रकार के संयम का पालना, महाकष्टप्रद दीक्षा का ग्रहण करना, इन सब बातों से मैं ठगा गया हूं-अर्थात् सांसारिक विलासता से मुख પણ અનન પાત્રમાં પડે તે પણ તેનાથી હજારે મનુષ્ય પેટભરીને આહાર કરી લે છતાં પણ ખૂટે નહીં ત્યાં સુધી તે પોતે આહાર ન કરી લે. આવી શક્તિનું નામ અક્ષીણમહાનસલબ્ધિ છે. (૨૭) પ્રવચનની લઘુતાના સમયે જીન શાસનના વિરોધી સેના અને વાહન સહિત કેઈ ચક્રવતિ હોય તો તે પણ જેના પ્રભાવથી પુલાકની માફક નિઃસાર કરી દેવામાં આવે છે. એવી શક્તિનું નામ પુલાકશક્તિ छ. An all त५ भने श्रुत हेतु डाय छे. (२८) આ પ્રકારે એ અઠ્યાવીસ લબ્ધિઓ જે બતાવવામાં આવી છે તે અથવા આમાંથી એક લબ્ધિ પણ મને પ્રાપ્ત થયેલ નથી. આ રીતે કેશને લેચ કરે પાંચ મહાવ્રતનું પાલન કરવું, યતનાત્મક અનશનાદિક તપને તપવા, પૃથ્વીકાયાદિકેની રક્ષા કરવારૂપ સત્તર પ્રકારના સંયમનું પાલન, મહાકષ્ટપ્રદ દીશાને ગ્રહણ કરવી, આ સઘળી વાતેથી હું ઠગા છું. અર્થાત્ સંસારીક વિલાસતાથી ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy