________________
प्रियदर्शिनी टीका. अ० २ गा० ४४ दर्शनपरीषहे भूतवादिप्रकरणम्
५३७
" तपसि यातनाचित्राः संयमो भोगवञ्चना" इत्यादि । इति = एतद्, भिक्षुः, न चिन्तयेत् न विचारयेत् । अस्य चिन्तनस्य संयमघातकत्वेन तुच्छत्वात् ।
तथाहि - यदुच्यते -जन्मान्तरं नास्ति, शरीरस्य भूतसमुदायात्मकत्वात् भूतधर्मस्वाश्चैतन्यरूपस्यात्मनः शरीरेण सहैव नाशात्, इति, तदसत् - न वयं शरीरस्य जन्मान्तरानुगामित्वमङ्गीकुर्मः, किस्वात्मन एव स चात्मा नास्ति भूतधर्मः, तथाहिमोड़ कर जो मैं इन कष्टप्रद निःसार कार्यों की आराधना में लग गया हूं वह सब व्यर्थ है । कहा भी है
तपांसि यातनाश्चित्राः, संयमो भोगवंचना " इत्यादि । अर्थात्-तप एक विचित्र प्रकार का कष्ट है, भागों से ठगाना है ।
भूतवादी बनकर भिक्षु को इस प्रकार का विचार नहीं करना चाहिये । क्यों कि इस प्रकार की विचारधारा सर्वथा तुच्छ बतलाई गई है। इसीका विचार अब यहां से किया जाता है।
संयम जो है वह
जो भूतवादी यह कहता है कि " जन्मान्तर नहीं है क्यों कि यह शरीर भूतों का समुदायस्वरूप है और चैतन्यरूप आत्मा भी भूत का धर्म है। उसका विनाश भी शरीर के विनाश के साथ ही हो जाता है। " सो इसका इस प्रकार का कहना ठीक नहीं है । क्यों कि हम लोग अर्थात् जैन- शरीर को परलोक में जानेवाला नहीं मानते हैं, हम तो परलोक में जानेवाली एक आत्मा को ही मानते हैं । वह आत्मा भूतों का धर्म नहीं है । जब भिन्न २ अवस्था में भूतों से મહુ મરડીને હું' આ કષ્ટપ્રદ નિ:સાર કાર્યોની આરાધનામાં લાગી ગયેા ते संघ व्यथ छेउ छे
" तपांसि यातनाश्वित्राः संयमो भोगव चना " इत्याहि.
અર્થાત્ તપ એક વિશિષ્ટ પ્રકારનુ કષ્ટ છે સયમ જે છે તે ભેાગેાને ઠગનાર છે. ભૌતિકવાદી બની ભિક્ષુએ આ પ્રકારના વિચાર નહી કરવા જોઈ એ. કેમકે, આ પ્રકારની વિચારધારા સર્વથા તુચ્છ બતાવવામાં આવી છે તેના વિચાર હવે અહીં કહેવામાં આવે છે.
66
પહેલાં જે ભૌતિકવાદીએ એવું કહ્યુ` છે કે, “ જન્માંતર નથી કેમકે આ શરીર ભૂતાના સમુદાય સ્વરૂપ છે અને ચૈતન્યરૂપ આત્મા પણ ભૂતાનો ધર્મ છે. તેના વિનાશ પણ શરીરના વિનાશની સાથે થાય છે.’” તેનું તેવા પ્રકારનું કહેવુ' ઠીક નથી. કેમકે, અમે લેક અર્થાત જૈનશરીરને પરલેાકમાં જવા વાળું માનતા નથી. અમે તા એક આત્મા ભૂતના ધર્મ નથી. જ્યારે જુદી જુદી
उ० ६८
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧