SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा० ४३ अज्ञानाऽसद्भावे सोमभद्रदृष्टान्तः ५२१ एकदा सोमभद्रनामा कश्चिदधर्मानुयायी, अधर्मसेवी, अधर्मिष्ठः, अधर्मख्याति रधर्मानुरागी, अधर्मप्रलोकी, अधर्मजीवी, अधर्मप्रजनकः, अधर्मप्रचारकः, सकलशास्त्रदर्शी तत्त्वाविमर्शी प्रकाण्डकुतर्ककेसरी शास्त्रार्थ कर्तुं तत्र गौतमस्वामिसंनिधौ समागतः। तयोः शास्त्रार्थविषये विवादः प्रवृत्तः, परस्परं खण्डनमण्डनकरणे प्रवृत्तयोस्तयोरेकस्य कस्यापि जयः पराजयो वा नाभूत् । गौतमस्वामी शास्त्रार्थविषये स्वबुद्धिप्रतिभावलेन नास्तिकमतं निराकर्तुमुधतः, सोऽपि नास्तिका स्वबुद्धिकौशलेन गौतमस्वामिनः स्पर्धया वाग्जालं वितन्वन परिषदि तत्पदर्शितयुक्ति एक दिन की बात है कि सोमभद्र नामका कोई एक विशिष्ट विद्वान् शास्त्रार्थ करने के लिये उनके पास आया। यह जैनधर्म से अतिरिक्त धर्म का अनुयायी था, अधर्मसेवी था, अधर्मिष्ठ था, अधर्माख्यायी था, अधर्मानुरागी था, अधर्मप्रलोकी था, अधर्मजीवी था, अधर्मप्ररंजक था, अधर्मप्रचारक था, सकलशास्त्रदर्शी होने पर भी तत्त्व-अविमर्शी था, इसलिये प्रकाण्डकुतर्ककेसरी था। गौतमस्वामी एवं सोमभद्र का परस्पर शास्त्रार्थ के विषय में विवाद प्रारम्भ हुवा । एक दूसरे के खंडन मंडन करने में प्रवृत्त हुए। इन दोनों में जब किसी का भी जय और पराजय नहीं हुआ तब गौतमस्वामी ने शास्त्रार्थ के विषय में अपनी प्रतिभा के बल पर नास्तिकमत का निराकरण करना प्रारंभ कर दिया। सोमभद्र ने भी जो नास्तिकमत का पक्षपाती था जब अपने मत का खंडन होते देखा तो उसने सिर्फ अपनी बुद्धि की ही कुशलता से गौतमस्वामी की युक्तियों का स्पर्धा के वश सभा के એક દિવસની વાત છે કે, સોમભદ્ર નામને કેઈ એક વિશિષ્ટ વિધાન શાસ્ત્રાર્થ કરવા માટે તેમની પાસે આવ્યા. તે જૈનધર્મથી અતિરિકત ધમને અનુયાયી હતે. અધર્મસેવી હતું, અધર્મિષ્ટ હતું, અધર્માધ્યાયી હતા, અધર્માનુરાગી હતું, અધર્મપ્રલે કી હો, અધર્મજીવી હતું, અધર્મ પ્રરંજક હતું, અધર્મ પ્રચારક હતું, સકળ શાસ્ત્ર દશી હોવા છતાં પણ તત્વ-અવિમશી હતે. આ માટે પ્રકાંડતક કેસરી હતે. ગૌતમસ્વામી અને સમભદ્રને પરસ્પર શાસ્ત્રાર્થના વિષયમાં વિવાદ શરૂ થયો. એક બીજાનું ખંડન મંડન કરવામાં પ્રવત બન્યા. આ બન્નેમાંથી જ્યારે કેઈને પણ જય અને પરાજય ન થયે ત્યારે ગૌતમસ્વામીએ શાસ્ત્રાર્થના વિષયમાં પિતાની પ્રતિભાના બળ ઉપર નાસ્તિકમતનું નિરાકરણ કરવાનું શરૂ કરી દીધું. સમભદ્ર કે જે નાસ્તિક મતને પક્ષપાતી હતો તેણે જ્યારે પિતાના મતનું ખંડન થતું જોયું તો તેણે ફક્ત પોતાની બુદ્ધિની કુશળતાથી સ્પર્ધાને વશ થઈ ગૌતમસ્વામીની યુક્તિઓને उ०६६ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy