________________
५१४
उत्तराध्ययनसूत्रे करोमि, प्रतिमा समाचरामि, एवं मोक्षमार्गे विचरामि, तथापि-अवधि-मनः पर्ययरूप-प्रत्यक्षज्ञानवान् न भवामि' इति न चिन्तयेत् । इत्येवमज्ञानस्य सद्भावे विषादाकरणेनाज्ञानपरीषहः सोढव्य इति । ___ यद्वा-इहापि तन्त्रन्यायेन गाथायुग्मस्यार्थद्वयं बोध्यम् । तत्र-अज्ञानसद्भावपक्षमाश्रित्य व्याख्याऽभिहिता । अथ ज्ञानसद्भावपक्षमाश्रित्य व्याख्या प्रदर्श्यते___ ज्ञानसद्भावे-अवधिमनःपर्ययज्ञानसद्भावेऽपि केवलज्ञानाप्राप्तौ भिक्षुरेवं न चिन्तयेत्-यदहं व्यर्थमेव मैथुनाद् विरतः निवृत्तः । परमलक्ष्यकेवलज्ञानमद्यापि तथा अभिग्रह भी करता हूँ एवं भिक्षुप्रतिमा का पालन भी करता हूं इस प्रकार मैं मोक्षमार्ग में ही विचरण कर रहा हूँ तो भी मुझे अभीतक अवधिमनःपर्ययरूप प्रत्यक्ष ज्ञानकी प्राप्ति नहीं हुई है इस प्रकारसे साधुको विचार नहीं करना चाहिये। इस तरह अवधिमनःपर्ययरूप ज्ञानकी प्राप्ति के अभाव में विषाद नहीं करना इसी का नाम अज्ञानपरीषहका जीतना है।
अथवा तन्त्रन्याय से भी इन दोनों गाथाओं का अर्थ जानना चाहिये । उस में अज्ञान के सद्भाव पक्ष को लेकर पहले व्याख्या की गई है अब ज्ञान के सद्भाव पक्ष को लेकर व्याख्या की जाती है, वह इस प्रकार है
अवधिमनःपर्ययज्ञान के सद्भाव में केवलज्ञान की प्राप्ति न होने पर साधु इस प्रकार विचार नहीं करे कि-मैंने जो मैथुन जैसे दुष्कर कार्यों का परित्याग किया है प्राणातिपातादिक का विरमण किया है અભિગ્રહ પણ કરું છું. આ પ્રકારથી હું મોક્ષમાર્ગમાં જ વિચરણ કરી રહ્યો છું તે પણ મને હજી સુધી અવધિમનપર્યયરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી. આ પ્રકારને સાધુએ વિચાર ન કરવું જોઈએ. આ રીતે અવધિમન:પર્યયરૂપ જ્ઞાનની પ્રાપ્તિના અભાવમાં વિષાદ ન કરવો જોઈએ. આનું જ નામ અજ્ઞાન પરીષહને જીત એ છે.
અથવા–તંત્ર ન્યાયથી પણ આ બને ગાથાઓના અર્થ જાણવા જોઈએ. એમાં અજ્ઞાનના સભાવપક્ષને લઈ પહેલાં વ્યાખ્યા કરવામાં આવી છે હવે જ્ઞાનના સદૂભાવ પક્ષને લઈ વ્યાખ્યા કરવામાં આવે છે, તે આ પ્રકારે છે.
અવધિમનઃપર્યયજ્ઞાનના સદુભાવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી સાધુ આ પ્રકારને વિચાર ન કરે કે મેં મિથુન જેવા દુષ્કર કાર્યોને પરિત્યાગ કર્યો છે, પ્રાણાતિપાતાદિકનું વિરમણ કર્યું છે, તથા ઇન્દ્રિય ને (મન) ઈન્દ્રિયને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧