________________
प्रियदर्शिनी टीका अ० २ गा. ४३ अशान परीषहजयः
५१५
=
1
मया नोपलब्धम् । तदनुपलब्धौ च दुस्त्यजमैथुनात् प्रतिनिवर्तनं मम व्यर्थम् । तथा निरर्थकं सुसंवृत्तः इन्द्रियनोइन्द्रियव्यापारनिरोधेन सुष्ठुसंवरयुक्तोऽभवम् योsहं कल्याणं पापकं वा धर्म = वस्तुस्वभावं साक्षात् = परिस्फुटं नाभिजानामि अभि - सर्वथा निरवशेष विशेषपूर्वकं न जानामि । अयं भावः- “ जे एगं जाणइ, से सव्वं जाणइ, जे सव्वं जाणइ, से एगं जाणह इत्यागमवचनाच्छद्मस्थोऽहं किमप्येकमपि वस्तुस्वरूपं न तत्त्वतो जानामि, यदि साक्षात् समस्तभावस्वभावावभासकं केवला लोकं न लब्धवान् तर्हि किमनेनाल्पेन मुकुलितवस्तुस्वरूपज्ञानेन, इत्येवं विषादं न कुर्यादिति ।
"
तथा - तपउपधानादिभिर्निर्जरा हेतुभिरपि छद्मस्थावस्था न निवर्तते = निरवशेषं न क्षीयते, किं तर्हि ममानेन क्रियाकलापेन ? इति विचिन्त्य मुनिर्विषादं न कुर्यात् । तथा इन्द्रिय नोइन्द्रिय का निग्रह भी किया है वे सब निरर्थक हैं। क्यों कि अभीतक मुझे शुभाशुभ वस्तु का संपूर्णरूप से ज्ञान कराने वाला केवलज्ञान तो प्राप्त हुवा ही नहीं है । उसके न होने पर इस द्रव्य क्षेत्र काल एवं भाव की मर्यादा को लेकर वस्तु के स्वरूप को प्रकट कराने वाले इन अवधिमन:पर्ययज्ञान से क्या लाभ है । इस प्रकार विचार कर साधु अपनी आत्मा को दुःखित नहीं करे ।
तथा - निर्जरा के कारण इन तप एवं उपधान आदि के आचरण करने से मुझे लाभ ही क्या हुआ, क्यों कि अभीतक मेरी छस्थावस्था तो दूर नहीं हुई है । समस्त ज्ञानावरणीयकर्म नष्ट होकर जब तक केवलज्ञान प्राप्त नहीं होता तबतक छद्मस्थावस्था रहती है । अतः केवलज्ञान की प्राप्ति का अभावस्वरूप अज्ञानपरीषह साधु को जीतना चाहिये । तथा तप एवं उपधान आदि जो निर्जरा के हेतु हैं उनसे मेरे
નિગ્રહે પણ કર્યાં છે. તે મધુ' નિરક છે. કેમકે, હજી સુધી મને શુભાશુભ વસ્તુનું સંપૂર્ણ રૂપથી જ્ઞાન કરાવનાર કેવળજ્ઞાન તા પ્રાપ્ત થયું નથી. તેના ન હાવાથી આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદાને લઈને વસ્તુના સ્વરૂપને પ્રગટ કરાવનાર આ અવધિમનઃ યજ્ઞાનથી શું લાભ છે ? આ પ્રકારના વિચાર કરી સાધુ પાતાના આત્માને દુઃખી ન કરે.
તથા-નિર્જરાનું કારણ આ તપ અને ઉપધાન આદિનું આચરણ કરવાથી મને લાભ શુ થયા ? કેમકે, હજી સુધી મારી છદ્મ અવસ્થા દૂર થઈ નથી. જ્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મના નાશ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી છદ્મસ્થ અવસ્થા રહે છે. આથી કેવળજ્ઞાનની પ્રાપ્તિના અભાવ સ્વરૂપ અજ્ઞાનપરીષહ સાધુએ જીતવા જોઈએ. તથા તપ અને ઉપધાન આદિ જે નિજ રાના હેતુ છે
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧