________________
प्रियदर्शिनी टीका. अ० २ गा. ३७ जलपरीषहे विशुद्धमतिमुनिदृष्टान्तः
४८३
मुनिनिन्दया दुष्कर्म बद्धवान् । कालमासे कालं कृत्वा श्रावकत्वात् सौधर्मे कल्पे देवत्वं प्राप्तवान् । ततश्च्युतश्वासौ कौशाम्बीनगरे इभ्यस्य वसुचन्द्रश्रेष्ठिनः पुत्रोऽभवत् । स श्रेष्ठपुत्रो विशुद्धमतिनाम्ना प्रसिद्धो जातः ।
स चैकदा विशाखाचार्यसमीपे धर्मं श्रुत्वा प्रव्रजितः । अन्यदा कदाचित् तस्य विशुद्धमतिमुनेः पूर्वभवकृतमलिनमुनिनिन्दोपार्जितकर्मोदयाद् देहेऽतिदुर्गन्धः समुत्पन्नः । शटितसर्पादिमृतकगन्धादप्यधिकं विशुद्धमतिमुनिदेहभवं दुर्गन्धं कोऽपि सोढुं नाशकत् । सर्वो लोकस्तद्वपुः स्पृष्टवायुनाऽपि व्याकुलीकृतः सन्नितस्ततः पलायते । कारण मैल से भरा रहता है । फिर भी ये लोग अपने को बहुत ऊँचा समझते रहते हैं और इधर से उधर भटकते रहते हैं । इस प्रकार मुनि की निंदा से उसने गाढ़ दुष्कर्म का बंध कर लिया, और श्रावक होने की वजह से वह मर कर सौधर्म देवलोक में देवपर्याय से उत्पन्न हुवा। वहां से च्यवकर यह कौशाम्बी नगरी में वसुचंद्र नामक इभ्य- शेठ का पुत्र हुआ । उसका नाम विशुद्धमति रक्खा गया ।
एक दिनकी बात है कि विशुद्धमति ने विशाखाचार्य के पास धर्म श्रवणकर दीक्षा ले ली । कालान्तर में विशुद्धमति मुनिके शरीर में सुनंद वणिक्के भवमें की गई मुनिनिन्दा से उपार्जित पापकर्म के उदय से अति दुर्गन्ध आने लगी । सडे हुए सांप आदिकी जैसी दुर्गन्ध होती है उससे भी अधिक दुर्गन्ध इनके शरीर की थी, अतः उस दुर्गन्ध को सहन करने के लिये कोई भी समर्थ नहीं हुआ। उसके शरीर को स्पर्शकर जो वायु आता था लोग उस वायु से भी घबरा जाते थे ।
પણ આ લેાકા પાતાને ખૂબજ ઉંચા સમજે છે અને અહીં તહીં ભટકતા રહે છે. આ પ્રકારની મુનિની નિંદાથી તેણે ગાઢ દુષ્કર્મના બંધ કરી લીધા અને શ્રાવક હાવાના કારણે તે મરીને સૌધર્મ દેવલાકમાં દેવ પર્યાયથી ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે કૈાશામ્બી નગરીના વસુચંદ્ર નામના ઈલ્ય શેઠના પુત્ર થયેા. તેનું નામ વિશુદ્ધમતિ રાખવામાં આવ્યું.
એક દિવસની વાત છે કે, વિશુદ્ધમતિએ વિશાખાચાર્યની પાસે ધમ શ્રવણ કરી દીક્ષા લઈ લીધી કાળાન્તરમાં વિશુદ્ધમતિ મુનિના શરીરમાં સુનંદવણી. કના ભવમાં કરાયેલ મુનિ નિંદાથી ઉપાર્જન કરેલ પાપકમના ઉદયથી અતિ દુર્ગંધ આવવા લાગી. સડેલા સપ વગેરેની જે દુર્ગંધ આવે છે તેનાથી પણ અધિક દુર્ગંધ તેના શરીરની હતી. આથી એ દુ ધને સહન કરવા કાઈ સમર્થ ન બન્યુ, તેના શરીરને સ્પર્શ કરીને જે પવન આવતા તે પવનથી પણ લેાકા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧