________________
प्रियदर्शिनी टीका. अ० २ गा. ३५ तृणस्पर्शपरीषहजये भद्रमुनिदृष्टान्तः ४७५ क्रिया सर्वदा सोपयोगाऽल्पा च भवतीत्यागन्तुकद्वीन्द्रियादिजीवानां विराधना न संभवत्यतस्ते वस्त्रं न सेवन्ते । स्थविरकल्पिकास्तु सापेक्षसंयमिनो भवन्त्यतस्ते तानि दर्भादीनि दणानि भूमावास्तीय तत्रागन्तुककन्थुपिपीलिकादिजन्तुविराधना निवारगाय प्रान्तभागेषु वेष्टनं यथा स्यात्तथा तदुपरि संस्तारकं निधाय शेरते, आसते च। एवं यः कठोरकुशदर्भादितृणसंस्पर्श सम्यक् सहते तेन मुनिना तृणस्पर्शपरीपहो विजितो भवति ।
अत्र दृष्टान्तः प्रदर्श्यते__ श्रावस्तीनगर्यां जितशत्रुनृपस्य भद्रनामकः पुत्र आसीत् । स चैकदा पद्मनामकाचार्यस्य समीपे धर्म श्रुत्वा प्रवजितः । क्रमाद् बहुश्रुतो भूत्वाऽन्यदा कदाचिउनके शरीर की हलनचलन आदि क्रिया उपयोगपूर्वक तथा अल्प होती है इससे उनके आगन्तुक हीन्द्रियादिक जीवों की विराधना का प्रायः संभव नहीं है इसलिये वे वस्त्र का सेवन नहीं करते हैं । स्थविरकल्पिकमुनि प्रायः ऐसे न होने से दर्भादिक वृणों को भूमि पर बिछा कर उसमें आगन्तुक कुन्थु पिपीलिका आदि जन्तुओं की विराधना निवारण करने के लिये प्रान्त भागों में वेष्टन जिस प्रकार हो जाय इस रूप से उस के ऊपर संस्तारक बिछाकर सोते हैं और बैठते हैं। इस प्रकार जो कठोर कुशदर्भादिक तृणस्पर्श को अच्छी तरह सहन करता है वह मुनि तृणस्पर्शपरीषह का विजेता कहलाता है।
_____ दृष्टान्त-श्रावस्ती नगरी में जितशत्रु नाम के राजा का भद्र नाम का एक पुत्र था । पद्मनामक आचार्य के पास उसने एक समय धर्म का उपदेश सुनकर दीक्षा धारण करली । क्रम से आगमों का ચલન આદિ ક્રિયા ઉપગ પુરતી અને અલ્પ હોય છે. તેનાથી આવનાર ઈિન્દ્રિયાદિક જીવોની વિરાધના થવાને સંભવ નથી. આ માટે તે વસ્ત્રનું સેવન કરતા નથી. સ્થવિરકલ્પિક મુનિ એવા ન હોવાથી દર્માદિક તૃણને ભૂમિ ઉપર બીછાવી તેમાં આવવાવાળા કંથવા, પીપાલીકા, આદિ જંતુઓની વિરાધનાનું નિવારણ કરવા માટે પ્રાન્ત ભાગમાં કાપા ન પડે તે માટે તેના ઉપર વસ્ત્ર બિછાવીને સુવે છે અને બેસે છે. આ પ્રકારે જે કઠેર કુશ-દર્માદિક તૃણસ્પર્શને સારી રીતે સહન કરે છે તે મુનિ તૃણસ્પર્શ પરીષહના વિજેતા કહેવાય છે. - દૃષ્ટાંત-શ્રાવસ્તી નગરીમાં જીતશત્રુ નામના રાજાને ભદ્ર નામના પુત્ર હતે. પદ્મ નામના આચાર્યની પાસે તેણે એક સમય ધર્મને ઉપદેશ સાંભળી દીક્ષા ધારણ કરી લીધી. ક્રમથી આગમને અભ્યાસ કરી જ્યારે તે બહુશ્રુત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧