________________
उत्तराध्ययनसूत्रे अयं भावः-धर्ममर्यादानुवर्ती मुनिः-स्त्रीणामङ्गप्रत्यङ्गसंस्थानहसितविभ्रमायाश्चित्तविक्षेपकारिणीश्चेष्टाः कदाचिदपि न चिन्तयेत् , नापि कामबुद्धया मोक्षमार्गकर्दमकल्पासु तासु चक्षुरपि निक्षिपेत् कित्वात्मानमेव पर्यालोचयेत्। एवं स्त्री परीषहजयः स्यादिति । अत्र दृष्टान्तः प्रदर्श्यते
द्वादशतीर्थकरवासुपूज्यशासने चम्पानगयां तद्वंशीयो रूपलावण्यसम्पन्नः, सुजातसर्वाङ्गसुन्दरः, शशिसौम्याकारः, इष्टः, इष्टरूपः, कान्तः, कान्तरूपः, प्रियः, ___ इस का भाव यह है-धर्म मर्यादा अनुवर्तन करने वाला मुनि चित्त को विक्षिप्त करने वाली स्त्रियों के अंग, प्रत्यंग की आकृति का, तथा उनकी हांसी आदि क्रियाओं का एवं हाव विभाव आदि विलासों का कभी भी विचार तक न करे, और न मोक्षमार्ग में कर्दमस्वरुप इनको विकारदृष्टि से देखे । जहां तक हो मुनिका यही कर्तव्य है कि वह अपनी आत्मा का जिस तरह से कल्याण होता रहे, तथा जिन विचारधाराओं से वह अहर्निश अपने गृहीत पथ पर अग्रगामी बना रहे, इस प्रकार का ही प्रयत्न साधु को करते रहना चाहिये । यही अपनी पर्यालोचना है॥
दृष्टान्त-बाहर वें तीर्थकर श्री वासुपूज्य स्वामी के शासन काल में चम्पानगरी में इन्हीं का वंशज लावण्यपूर नामका एक राजा रहता था। _वह सुजातसर्वाङ्गसुन्दर-अर्थात् आकार से सर्वाङ्ग सुन्दर था,
આને ભાવાર્થ એ છે કે-ધમ મર્યાદાનું અનુવર્તન કરવાવાળા મુનિ ચિત્તને વિક્ષિત કરવાવાળી સ્ત્રિઓના અંગ પ્રત્યંગની આકૃતિનું તથા તેની હાંસી આદિ કિયાઓનું, અને હાવભાવ આદિ વિલાસેને કદી વિચાર સુદ્ધાં પણ ન કરે. મોક્ષમાર્ગમાં કદમ સ્વરૂપ એવી આ ભાવનાને વિકાર દૃષ્ટિથી ન જુએ. એનું કર્તવ્ય છે કે, જ્યાં સુધી બની શકે ત્યાં સુધી પિતાના આત્માનું કલ્યાણ થતું રહે અને જે વિચારધારાઓથી તે હરહંમેશ પિતે ગ્રહણ કરેલ માર્ગ ઉપર અગ્રગામી બની રહે. આ પ્રકારને જ વિચાર પ્રયત્ન સાધુએ કર જોઈએ એ જ તેમની પર્યાલચના છે.
દષ્ટાંત–બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના શાસનકાળમાં ચંપાનગરીમાં તેમના જ વંશના લાવણ્યપૂર નામના એક રાજા રાજ્ય કરતા હતા. તે ફુલાવરકું અર્થાત આકારથી સર્વાગ સુંદર હતા, તે સકલસમાજના મને રથ પૂર્ણ કરવાવાળા હોવાથી બધાને ફૂર હતા, તેમની આકૃતિ મનહર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧