________________
३९२
उत्तराध्ययनसूत्रे अतः किं कर्तव्यमित्याहमूलम्-एवमादाय मेहावी, पंकभूयाउ इथिओ।
नो ताहि विणिहन्नेजा, चरेज्जत्तगवेसए ॥ १७॥ छाया-~एवमादाय मेधावी, पङ्कभूताः स्त्रियः।
नो ताभिर्विनिहन्यात् , चरेदात्मगवेषकः ॥ १७ ॥ में रमणता-भूल जाता है और इससे अनन्त नरक निगोदादि की वेदनाएँ सहन करता रहता है । यही कारण है कि जो स्वतन्त्र होने के अभिलाषी हैं वे इस बंधन से सदा दूर रहते हैं। यदि कदाचित् इस बंधन में पड़ने का अवसर आ भी जाय, अथवा जो इस बंधन से जकडे जायें तो उनका कर्तव्य है कि वे अपनी ज्ञानशक्ति को जागृत कर इस बंधन से मुक्त होने का प्रयत्न करते रहें । बंधन तो कोई भी आत्मा के लिये श्रेयस्कर नहीं है। ऐसा ख्याल कर प्रत्येक मोक्षाभिलाषी को पुरुषार्थ जगाकर बंधन से परे होते रहना चाहिये । जिन साधुओं ने ऐसा विचार कर इस अनंत दुःखदायी बंधन का ज्ञ-परिज्ञा से जानकर प्रत्याख्यान-परिज्ञा से परित्याग कर दिया है उनका यह प्रशंसनीय परित्यागपूर्वक संयमपालन वंदनीय है ॥ १६ ॥ ___ और भी साधु का इस विषय में क्या कर्तव्य होना चाहिये यह इस गाथा द्वारा सूत्रकार प्रकट करते हैं-'एवमादाय-'इत्यादि પિતાની સ્વતંત્રતા, ચારિત્રમાં રમણતા ભુલી જાય છે અને તેનાથી અનંત નરક નિગોદાદિકની વેદનાઓ સહન કરતો રહે છે, એટલા માટે જે સ્વતંત્ર થવાને અભિલાષી છે તે આ બંધનથી સદા દૂર રહે. જે કદાચિત આ બંધનમાં જકડાઈ પણ જાય છે તેનું કર્તવ્ય છે કે, તે પોતાની જ્ઞાનશક્તિને જાગૃત કરી આ બંધનથી મુક્ત થવાના પ્રયત્ન કરતે રહે. બંધન તે કઈ પણ આત્મા માટે શ્રેયસ્કર નથી. એ ખ્યાલ કરી પ્રત્યેક મોક્ષ અભિલાષીએ પુરૂષાર્થ જગાડી બંધનથી મુક્ત થતા રહેવું જોઈએ. જીન સાધુઓએ આ વિચાર કરી આ અનંત દુઃખદાયી બંધનને જ્ઞ–પરિજ્ઞાથી જાણુને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને પરિત્યાગ કર્યો છે. તેમનું આ પ્રસંશનીય પરિત્યાગ પૂર્વકનું સંયમ પાલન પ્રસંશનીય છે, વંદનીય છે ૧૬
- સાધુનું આ વિષયમાં બીજું શું કર્તવ્ય છે, તે આ ગાથા દ્વારા સૂત્રકાર प्रदर्शित ४२ छ. 'एवमादाय त्याह.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧