SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १५ अरतिपरीषहजये अर्हद्दत्तदृष्टान्तः ३८५ अथ तेन वैधेनौषधकोत्थलकस्तस्मै वाहनार्थं समर्पितः। स चाहद्दत्तः कोत्थलकमुत्थाप्य स्कन्धोपरि वहन् वैद्यपृष्ठतश्चलति । तथा स कोत्थलको देवमाययाऽतीवभारकारकः संजातः, तेनातिभारेण स श्रान्तोऽपि तमुत्सृज्य गन्तुं न शक्नोति, चिन्तयति च-अहं वचनबद्धोऽस्मि, कथमिमं भारं परित्यजामि, कोत्थलकं वहतो ममैतत्पृष्ठतो गमनेन पुनर्जलोदरव्याधिन स्यादतो वज्रसार तुल्यमिव भारं वहन् यदहं खनो भवामि तन्मे योग्यं भवतीत्येवं विचिन्त्य स कोत्थलकं वहन् वैधमनुगच्छति । रख कर मेरे पीछे२ चलो तो। जलोदरी ने कहा इस में कौन सी बड़ी बात है। यह मेरा कोथला उठायेगा' ऐसा जानकर वैद्य ने इलाज के द्वारा उसको व्याधिमुक्त कर दिया । वैद्यने अपना औषधि का कोथल उठा कर चलने के लिये दे दिया। अर्हद्दत्त उस कोथले को कन्धे पर रख कर वैद्य के पीछे२ चलने लगा। कोथला देव की माया से ले जाते ले जाते मार्ग में बहुत वजनदार बन गया। उससे वह बहुत थक गया। परन्तु फिर भी उसकी हिम्मत उसे छोड़कर आगे जाने की नहीं हुई। विचारने लगा कि मैं वचन बद्ध हो चुका हूं अतः अब इस भार को कैसे छोड़सकता हूं। तथा यदि कोथले को लाद कर इस वैद्य के पीछे२ जो न चलूं तो फिर जलोदर हो जाने की आशंका है, अतः जैसे भी बनें वज्रसमान भारी इस कोथले को लेकर ही चलने में श्रेय है, चाहे मेरे शिर के बाल भी क्यों न घिस जायँ । इस प्रकार विचार कर वह कोथले को सिर पर लिए हुए वैद्य के पीछे २ चलता रहा । પાછળ ચાલે. જળદર વાળાએ કહ્યું કે, તેમાં કઈ મોટી વાત છે. “આ મારે કથળે ઉઠાવશે” એવું જાણી ને વૈદે ઈલાજ દ્વારા તેને વ્યાધિમુક્ત કરી દીધા વૈદે પિતાની ઓષધીને કોથળો ઉઠાવીને ચાલવા માટે તેને આપે. અહદત્ત તે કોથળાને કાંધ ઉપર રાખીને વૈદની પાછળ પાછળ ચાલવા લાગ્યો. કેથળે દેવની માયાથી ચાલતાં ચાલતાં માર્ગમાં ઘણે વજનદાર બની ગયે, આથી તે ઘણે જ થાકી ગયે અને આગળ ચાલવાની તેનામાં હિંમત ન રહી છતાં પણ તે વિચારવા લાગ્યું કે હું વચનથી બંધાયેલ છું માટે હવે આ ભારને હું કેવી રીતે છેડી શકું? અને જો કોથળાને ઉપાડીને હું આ વૈદ્યની પાછળ પાછળ ન ચાલું તે ફરી પાછો જળદરને ઉપદ્રવ થઈ જવા સંભવ છે. જેમ બને તેમ વજી સમાન ભારે આ કેથળાને ઉપાડીને ચાલવામાં જ શ્રેય છે. મારા માથાના વાળ ઘસાઈ જાય તે પણ મારે કેથળાને ઉપાડીને ચાલવું જોઈએ. આ પ્રકારને વિચાર કરી માથા ઉપર કેથળો લઈને વૈદ્યની પાછળ પાછળ ચાલતે રહ્યો. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy