________________
३६४
उत्तराध्ययनसूत्रे गृहीता ?, बालका ऊचुः-किं दीक्षिताच्छत्रधारिणः स्युः । एवमुक्त्वा गतेषु बालकेषु आर्यरक्षिताचार्यस्तत्र समायातः । तदाऽसौ सोमदेवमुनिस्तत्समीपमागत्य वदतिपुत्र ! बालका अपि मां हसन्ति, अलमनेन छत्रेण, इत्युक्त्वा तेन छत्रं परित्यक्तम् । एवमेकैकं क्रमेण परित्यजता तेन धौतिकवस्त्रमन्तरेण सर्व यज्ञोपवीतादिकं परित्य. क्तम् , बहुशस्तथा वन्दनाकरणैरुपहासादि प्रयोगैश्वापि स धौतिकं न मुञ्चति । मुनिदीक्षा धारण नहीं की है ? । बालकों ने उनकी इस बात को सुनकर शीघ्र ही निस्संकोच से उत्तर दिया कि जो मुनिदीक्षासे दीक्षित हुआ करते हैं क्या वे छत्रधारी होते हैं ?। बालक ऐसा कह कर चले गये इतने में ही वहां बाहर से आर्यरक्षित आचार्य आ पहुँचे । आचार्य को आये देखकर सोमदेव मुनि ने उनके पास जाकर कहा पुत्र! देखो तो सहीबालक भी मेरी हँसी मजाक करते हैं-कहते हैं कि मुनि कहीं छत्रधारी भी होते हैं । अतः इस छत्र की मुझे अब जरूरत नहीं है। ऐसा कहकर सोमदेव ने छत्रका परित्याग कर दिया। इसी तरह क्रमशः और भी गृहीत वस्तुओंसे अपनी मुनि अवस्था में हँसी होती हुई जानकर उन्होंने धोतीजोडे के सिवाय अन्य समस्त जनेऊ आदि वस्तुओं का परित्याग कर दिया। यद्यपि धोती के रखने से लोग उनका उपहास भी करते थे तो भी वे उसे नहीं छोड़ सके।
નહીં? શું મેં મુનિદીક્ષા ધારણ નથી કરી ? બાળકેએ તેની આ વાત સાંભળીને તરત જ નિસંકેચથી જવાબ દીધો કે, જે મુનિદીક્ષા લે છે તેઓ છત્રધારી હોય છે ખરા? બાળકે આ પ્રમાણે કહીને ચાલ્યાં ગયાં એવા સમયે બહાર ગયેલા આર્યરક્ષિત આચાર્ય આવી પહોંચ્યા. આચાર્યને આવેલા જોઈને
મદેવ મુનિએ તેમની પાસે જઈને કહ્યું. પુત્ર જુઓ તે ખરા ! બાળક પણ મારી હાંસી મજાક કરે છે. કહે છે કે, મુનિ કયાંય છત્રધારી હોય છે ખરા! આથી આ છત્રની હવે મને જરૂરત નથી એમ કહીને સમદેવે તે છત્રને પરિત્યાગ કરી દીધું. આ પ્રમાણે કેમે ક્રમે તેમણે ગ્રહણ કરેલી વસ્તુઓથી પિતાની મુનિ અવસ્થામાં હાંસી થતી જાણીને તેમણે જોતી જેટ સિવાય બીજી સમસ્ત જઈ આદિ વસ્તુઓને પરિત્યાગ કરી દીધું. એમ છતાં પણ છેતીના રાખવાથી કે તેમને ઉપહાસ કરતા હતા. છતાં પણ તેઓ તેને छोरी या नहीं
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧