________________
प्रियदर्शिनी टीका अ० २ गा० १३ आचेलक्ये सोमदेवदृष्टान्तः ३६३ आर्यरक्षिताचार्येण स्वपितुवृद्धावस्थायां तारणबुद्धया पूर्वज्ञाने उपयोगं दत्त्वा तथैवासौ प्रवाजितः। ___ अन्यदा कदाचिद् गृहस्थवालकाः साधूनां वन्दनाथ तत्र मंडल्यां समागताः, आचार्यः क्वचिदन्यत्र तदानीं गतश्वासीत् , तत्र साधुभिरिङ्गितेन प्रतिबोधितास्ते बालका वदन्ति-इमं छत्रधरं मुक्त्वाऽन्यान् सर्वान् साधून वन्दामहे । इत्युक्त्वा ते बालका एकं छत्रधरं तं विहाय सर्वान् साधून वन्दन्ते । ततः सोमदेवमुनिः प्राह-एते मम पुत्रनपत्रादयः सर्वे युष्माभिवन्दिताः, अहं कस्मान वन्दितः? किं मया दीक्षान करूँगा। अपने पिता सोमदेव की यह बात सुनकर आर्यरक्षित आचार्य ने उन्हें वृद्धावस्था में तारण की भावना से पूर्वज्ञान में उपयोग देकर अपने आगमविहारी होनेसे उसीरूप से दीक्षित कर लिया।
किसी एक समय की बात है कि गृहस्थों के बालक साधुओं को वंदना निमित्त वहां मंडली में आये । आचार्य आर्यरक्षित कहीं दूसरी जगह उस समय गये हुए थे। साधुओंके इशारे से प्रतिबोधित किये गये वे सब बालक कहने लगे कि-हम लोग इस छत्रधारी साधुको छोड़कर बाकी समस्त साधुओं को वंदना करते हैं। इस प्रकार कह कर वे सबके सब एक छत्रधारी मुनिको छोड़कर सबको वंदना करनेलगे। सोमदेव मुनिने जब यह बालकों का व्यवहार देखा तो बोले-क्यों बालको!-तुमने हमारे इन पुत्रों एवं नातियों को तो वंदना की पर मुझे वंदना क्यों नहीं की? क्या मैंने છત્ર, અને પાદુકા છોડયા શિવાયજ હું દીક્ષા ગ્રહણ કરીશ. પિતાના પિતા સેમવની આ વાત સાંભળીને આર્યરક્ષિત આચાર્યે તેમની વૃદ્ધાવસ્થામાં તારવાની ભાવનાથી પૂર્વજ્ઞાનનો ઉપયોગ આપી પોતાના આગમ વિહારી હોવાથી તેવા રૂપથી દીક્ષિત બનાવ્યા.
કે એક સમયની વાત છે કે ગ્રહનાં બાળકે સાધુઓની વંદના નિમિત્તે સાથે મળીને આવ્યા. આચાર્ય એ સમયે કેઈ બીજી જગ્યાએ ગયા હતા. સાધુઓએ ઈશારાથી દરેકને વંદના કરવા માટે તે બાળકને કહ્યું. તે તે સઘળા બાળકે કહેવા લાગ્યા કે, અમે બધા આ છત્રધારી મુનિને છોડીને બાકી સમસ્ત સાધુઓને વંદના કરીએ છીએ એમ કહીને તે સઘળા બાળકે છત્રધારી મહારાજને છોડીને બીજા બધાને વંદના કરવા લાગ્યા. સોમદેવ મુનિએ બાળકને જ્યારે આ પ્રકારને વહેવાર જે તે બેલ્યા કે હે બાળકે ! તમે મારા આ પુત્ર તેમજ સંબંધીઓને વંદના કરી તે મને કેમ વંદના કરી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧