________________
प्रियदर्शिनी टोका अ०२ गा. १३ आचेलक्ये सोमदेवदृष्टान्तः
अन्यदा कदाचिदेकः साधुरनशनतपश्चरणेन स्वर्गं गतः । तत आर्यरक्षिताचार्येण तस्य सोमदेवमुनेधतिकपरित्याजनार्थं साधवोऽभिहिताः - य एनं साधुमृतकं स्कन्धेन वहति तस्य महती निर्जरा भवति । तदनन्तरं स सोमदेवमुनिर्वदति - पुत्र ! अत्र निर्जरा भवति किम् । आर्यरक्षिताचार्य आह - सत्यम्, ततः स वदति - अहं हामि । आचार्यः प्राह - अत्रोपसर्गा बहवो जायन्ते, कतिचिद् बालकास्तस्य संलग्ना भवन्ति, तत्र तूष्णीभाव आश्रयणीयः, कोपो न करणीयः, स्वीकृतकार्य सर्वथा संपादनीयम्, यदि सकला उपसर्गाः शक्यन्ते सोढुम्, तदा श्रेयः, अन्यथाऽस्माकम
३६५
कोई एक दिन की बात है कि एक साधु अनशन से कालधर्म पाये । आर्यरक्षित आचार्य ने सोमदेव मुनि की धोती छुड़ाने के अभिप्राय से साधुओं से कहा कि जो इस मृतक साधु को अपने कंधे पर आरोपिन कर ले जायगा उसके लिये महान् निर्जरा होगी। यह बात सुनकर सामदेव मुनि ने कहा कि पुत्र ! क्या इस कार्य के करने में निर्जरा होती है ? । आचार्य ने कहा- हां होती है। सोमदेव ने कहा तो इसे कंधे पर रखकर मैं ले जाऊँगा । आचार्य ने कहा कि देखो - ऐसा करने में बहुत विघ्न आते हैं- कितनेक बालक देखते ही उसके पीछे लग जाते हैं, हँसी उड़ाते हैं सो उसमें शांतिभाव रखना पडता है। क्रोध नहीं करना पड़ता है । तथा जिस कार्य को करने का आरंभ किया जाता है उसे अन्ततक निभाना पड़ता है । यदि इन सब विघ्नों को सहन करने के लिये अपने को शक्तिशाली समझते हो तो ही इसमें श्रेय है अन्यथा हमसब लोंगों का
એક વખતે એક સાધુ અનશનથી કાળધર્મ પામ્યા, આરક્ષિત આચાયે સામદેવ મુનિને ચૈતી છેાડાવવાના ભાવથી સાધુઓને કહ્યુ કે, જે કઈ આ મૃત્યુ પામેલા સાધુને પેાતાની કાંધ ઉપર લઈને જશે તેમના માટે મહાન નિરા થશે. આ વાત સાંભળીને સામદેવ મુનિએ કહ્યુ કે હે પુત્ર! શું આ કાર્ય કરવામાં નિર્જરા થાય છે? આચાયે કહ્યું કે, હા! થાય છે. સામદેવે કહ્યું हैं, तो हु' येने अंध उपर उपाडीने व शि. सायायें उछु है, लुग्यो ! આમ કરવામાં બહુ વિઘ્ન આવે છે. કેટલાક બાળકો દેખતાં જ તેમની પાછળ પડે છે, હસી ઉડાવે છે, તે આમાં શાન્તી ભાવ રાખવા પડે છે. ક્રોધ આવવા ન જોઈ એ તથા જે કાર્ય કરવાના આરંભ કર્યાં છે તેને અન્ત સુધી નભાવવું પડે છે. જો આ બધા વિઘ્નાને સહન કરવા માટે આપ આપને શક્તિશાળી માનતા હૈ। તા જ તેમાં શ્રેય છે. નહિંતર અમારા સઘળા લેાકેાનું તેમાં અનિષ્ટ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧