SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ३५२ उत्तराध्ययनसूत्रे शेषोऽचेलका, स्थविरकल्पिकस्तु अल्पमूल्यसप्रमाणजीर्णमलिनवसनत्वादिति विशेषः। तानि स्थानानि प्रदर्शयति___ 'तं जहा' इत्यादि। 'अप्पा पडिलेहा' अल्पा प्रत्युपेक्षा प्रतिलेखनीयस्य वस्त्रस्याल्पत्वात् , अल्पपतिलेखनया स्वाध्यायादेरन्तरायो न भवतीति भावः । तथा 'लापविए पसत्थे' लाघविकं प्रशस्तम्-लघो वो लाघवं तदेव लाघविकम् , यद् वस्त्रस्य परिमाणतो मूल्यतः संख्यया चाल्पतरत्वाल्लघुत्वं, तदेव द्रव्यतो लाघवम् , भवतोऽपि तत्र रागाद्यभावादित्यचेलकस्य लाघविकं प्रशस्तम्-अनवधम् । 'रूवे वेसासिए' रूपं वैश्वासिकम्-तत्र रूप-वेषः, तच्च साधूनां मुखबद्धश्वेत ही कही गई है। तथा स्थविरकल्पियों में जो अचेलकता कही गई है वह केवल अल्पमूल्यवाले प्रमाणोपेत जीर्ण, मलिन वस्त्रों के ग्रहण करने की अपेक्षा से कही गई है। यह बात तीर्थंकरों की परम्परा से प्रशंसित होती हुई चली आ रही है। कल्पित नहीं है। वे पाँच स्थानकारण ये हैं-अल्पप्रतिलेखना-प्रतिलेखनीय वस्त्रों की अल्पता से प्रतिलेखना भी अल्प ही होगी-अल्पसमयसाध्य होगी, इस से स्वाध्याय आदि में अन्तराय नहीं आ सकती है। इस अपेक्षा अचेलकता प्रशस्त कही गई है। १। इसी तरह लाघव की अपेक्षा भी अचेलकता प्रशस्त कही गई है, क्यों कि वस्त्रों में जो लघुता है वह परिमाण, मूल्य एवं संख्या की अपेक्षा से है। यह द्रव्य की अपेक्षा लघुता है। भाव की अपेक्षा लघुता उनमें साधु के रागादिक का अभाव है ।२। वैश्वासिक रूपकी अपेक्षा अचेलकता इसलिये प्रशंसित हुई है कि जब कोई ऐसा કહેવામાં આવી છે. તથા સ્થવિરકલ્પિમાં જે અલકતા કહેવામાં આવી છેતે કેવળ અલ્પમુલ્યવાળા પ્રમાણે પેત જીર્ણ, મલીન વસ્ત્રોને ગ્રહણ કરવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. આ વાત તીર્થકરાની પરંપરાથી પ્રશંસિત થતી ચાલી આવેલ છે કલ્પિત નથી. આ પાંચ સ્થાન–કારણ આ છે. અપપ્રતિલેખના પ્રતિલેખનીય વાની અલેપતાથી પ્રતિલેખના પણ અ૫ જ થશે. અલ્પ સમય સાધ્ય થશે. આથી સ્વાધ્યાય આદિમાં અંતરાય આવી શકતો નથી. આ અપેક્ષાથી અચેલકતા પ્રશસ્ત કહેવામાં આવેલ છે. (૧) આ રીતે લાઘવની અપેક્ષા પણ અચેલકતા પ્રશસ્ત રહી છે. કેમ કે, વમાં જે લઘુતા છે તે પરિણામ મૂલ્ય અને સંખ્યાની અપેક્ષાથી છે. આ દ્રવ્યની અપેક્ષા લઘુતા છે. ભાવની અપેક્ષા આ લઘુતામાં સાધુના રાગાદિકને અભાવ છે.(૨) વૈશ્વાસિક રૂપની અપેક્ષા આ આચેલકતા એ માટે પ્રશંસનીય થઈ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy