SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ३५३ प्रियदर्शिनी टीका. अ० २ गा. १३ आचेलक्यप्रशंसास्थानानि ५ सदोरक मुखवत्रिकं परिहित श्वेतचोलपट्टकं परिघृतश्वेतवस्त्रप्रावरणं परिगृहीतप्रमार्जिकारजोहरणं, भिक्षाधानी समावृतपात्रहस्तम् अनावृतमस्तकम्, पादत्राणरहितचरणम्, ईर्यादिपञ्चसमितिसमितं गुप्तित्रयगुप्तम्, जिनकल्पिकानां तु मुखबद्धश्वेतसदोरक मुखवत्रिकं परिगृहीतरजोहरणं, बद्धकटिबन्धनवस्त्रं च । एतादृशं साधूनां रूपं वैश्वासिकं = जनानां विश्वासजनकं भवति निःस्पृहतासूचकत्वात् । तथा 'तवे अणुष्णाए ' तपः अनुज्ञातं = तपः सकलेन्द्रियसंगोपन रूपम् अनुज्ञातं - जिना - वेष देखता है कि " मुख पर सफेददोरासहित मुखवस्त्रिका बंधी हुई है, सफेद चोलपट्टा पहिरा हुआ है, सफेद चादर ओढी हुई है, रजोहरण धारण किया हुआ है, भिक्षाधानी झोली-से ढंके हुए पात्र हाथ में हैं, मस्तक खुला हुआ है, पैरों में पगरखी मोजा आदि नहीं है, इर्यासमिति आदि पांच समितियों से युक्त हैं, तीन गुप्तियों से गुप्त हैं यह साधु का वेष है और इस वेष वाला " यह साधु है " ऐसा शीघ्र ही समझा जाता है, तथा जिनकल्पियों का यह वेष है कि वे अपने मुख पर दोरे से सफेद मुखवस्त्रिका बांधे रहते हैं, रजोहरण लिये रहते हैं और कटिबन्धन व रखते हैं । जब कोई इस वेष को देखता है देखकर वह यह समझ जाता है कि यह जिनकल्पि साधु है । इस प्रकार का यह साधु का वेष लोगों में विश्वासजनक होता है और वह इसलिये होता है कि यह वेष निःस्पृहता का सूचक होता है । ३ । तप की अपेक्षा यह अचेलकता इसलिये प्रशंसित हुई है कि इसमें सकल इन्द्रियों का " 66 છે કે, જ્યારે કાઈ એવા વેશ જુએ છે મુખ ઉપર દેારા સાથેની મુખવસ્તિકા ખાંધેલ છે. સફેદ ચાલપટ્ટો પહેરેલ છે. સફેદ ચાદર ઓઢેલ છે, રો હરણુ ધારણ કરેલ છે, ભિક્ષા માટેના પાત્ર ઝાળીમાં ઢંકાયેલ હાથમાં છે. મસ્તક ખુલ્લું છે. પગમાં પગરખાં, મેાજા આદિ નથી, ઈર્ષ્યા સમિતિ આદિ પાંચ સમિતિએથી યુક્ત છે. ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે.” સાધુના આજ વેશ છે. અને આવા વેશવાળા આ સાધુ છે, એવું તુરત જ સમજાઇ જાય છે. તથા જીનકલ્પિના એ વેષ છે કે તે પેાતાના માઢા ઉપર દોરાથી સફેદ મુખવસ્ત્રિકા આંધે છે. રોહરણ રાખે છે, અને કટિબંધન વસ્ત્ર રાખે છે. એને જોતાંની સાથે જ જોનાર સમજી જાય છે કે એ જીનકલ્પિ સાધુ છે, આ પ્રકારના સાધુને વેષ લેાકેામાં વિશ્વાસ જનક હાય છે. અને તે એ માટે કે, આ વેષ નિસ્પૃહતાના સૂચક હોય છે. (૩) તપની અપેક્ષા આ આચેલકતા એ માટે પ્રશંસનીય અની છે કે જેમાં સફલ ઇંદ્રિયાના સગાપન ४५ उ० " ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy